આજ ના સમય માં મહિલાઓ પણ પુરુષો સાથે કદમ થી કદમ મેળવી ને ચાલે છે. બ્રાઝિલ ના રિયો ડી જેનેરીયઓ ની ૨૭ વર્ષીય લૂઆના ટોરેસ એ ઇકોનોમિક માં ગ્રૅજુએશન કર્યું છે.
તેને હેલીકોપ્ટર ઉડાવતા જ ૨૮ દેશ ની સફર કરી છે. તે હમેશા પોતાની શાનદાર ફોટોસ social media પર શેર કરતી રહે છે.
એવું જાણવા મળ્યું છે કે તેમના ચાહકો તેમને દુનિયા ની સૌથી હોટ હેલિકોપ્ટર પાયલોટ કીધી છે. તેમનો ભાઈ પણ પાયલોટ છે. અને ભાભી પણ હેલીકોપ્ટર ઉડાવે છે.
લૂઆના ટોરેસ ને હેલીકોપ્ટર ઉડાવવાની ઈચ્છા તેમના ભાઈ ને જોઈ ને થઈ હતી. તે જ્યારે પહેલી વખત હેલીકોપ્ટર માં બેઠી હતી, ત્યારે જ તેમને નક્કી કરી લીધું કે તેને આકાશ માં ઊડવું છે.
ગ્રૅજુએશન કર્યાં પછી તેને ફ્લાયિંગ સ્કૂલ માં એડ્મિશન લીધું અને પાયલોટ ની ટ્રેનિંગ લેવા લાગી. આજ ના સમય માં લૂઆના ટોરેસ ના Instagram એર ૧૮૪k જેટલા followers છે.
પાયલોટ બન્યા પછી તે r22 અને r44 જેવા નાના હેલીકોપ્ટર ઉડાવે છે અને સરળતા થી સફર કરી શકે છે. તેમનું કહેવું છે કે કોઈ પણ માણસે પોતાના સપના ને છોડવું નહીં.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team