આ છે દુનિયાની ૯ સૌથી ખુબસુરત મહિલાઓ, ભારત ની ફક્ત એક મહિલા

દરેક વ્યક્તિ ની ખુબસુરતી માટે એમની પોતાની સુંદરતા હોય છે, પરંતુ અમુક લોકો ની ખુબસુરતી ની આગળ આ સુંદરતા પણ ઓછી પડી જાય છે. આ લોકો એમની ખુબસુરતી ના કારણે દુનિયા માં ઓળખવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ દુનિયા ની એ ૧૦ મહિલાઓ વિશે જેને સૌથી ખુબસુરત હોવાનો ખિતાબ મળેલો છે.

બેલા હદીદ

અમેરિકન સુપરમોડેલ બેલા હદીદ ને દુનિયા ની સૌથી ખુબસુરત મહિલા પસંદ કરવામાં આવી છે. એના પિતા ફિલિસ્તીની અને માં ડચ મૂળ ની છે. બેલા ને એની અસાધારણ ફીચર ના આધાર પર પસંદ કરવામાં આવી છે.

Image Source – Instagram

આ વર્ષે એને એક કોસ્મેટિક સર્જન ડોક્ટર જુલિયન ડી સિલ્વા દ્વારા “દુનિયા ની સૌથી ખુબસુરત મહિલા” નો ખિતાબ મળ્યો. એમણે ક્લાસિક ગ્રીક બ્યુટી ના આધાર પર બેલા ની સુંદરતા ને પરિભાષિત કરવામાં આવી હતી.

લુપિતા ન્યોગો

૩૬ વર્ષ ની લુપિતા ન્યોગો ન ફક્ત ઓસ્કર વિજેતા અભિનેત્રી છે, પરંતુ એને એની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. આ મૈક્સિકન કેન્યાઈ સ્ટારે ખુબસુરતી ને લઈને ઘણી સ્પીચ આપી છે.

Image Source – Instagram

જ્યારથી તે ચર્ચા માં બની રહી છે ત્યારથી તે દુનિયા ની ‘બેસ્ટ-ડ્રેસ્ડ’ અને ‘સૌથી ખુબસુરત’ લીસ્ટ માં બની રહી છે.

દીપિકા પાદુકોણ

ભારતમાં સૌથી વધારે પૈસા કમાતી અભિનેત્રીઓ માંથી આ એક અને ઘણા પુરસ્કારો જીતનારી દીપિકા પાદુકોણ આ લીસ્ટ માં ત્રીજા નંબર પર છે.

Image Source – Instagram

દીપિકા એ ૨૦૦૭ માં ફિલ્મ ઓમ શાંતિ ઓમ થી બોલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. વર્ષ ૨૦૧૨ માં એને પીપુલ્સ પત્રિકા દ્વારા ‘ઇન્દીયાજ મોસ્ટ બ્યુટીફૂલ વુમન’ નો ખિતાબ મળ્યો હતો. એની સ્માઈલ એની ખુબસુરતી ને વધારે નિખારે છે.

Image Source – Instagram

બિયોન્સે

ગાયિકા અને અભિનેત્રી બિયોન્સે એમની સુંદરતા માટે દુનિયા ભર માં મશહુર છે. બેલા હદીદ પછી ‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી ફી’ ની સૂચી માં બિયોન્સે બીજા સ્થાન પર રહી છે. એને પીપુલ મેગ્જીન દ્વારા ‘વિશ્વ ની સૌથી સુંદર મહિલા’ નો ખિતાબ આપવામાં આવ્યો છે.

Image Source – Instagram

પિયા વત્ર્જબેક

પિયા વત્ર્જબેક એક ફિલિપિન જર્મન મોડેલ, અભિનેત્રી અને બ્યુટી ક્વીન છે. એમણે ૨૦ ડીસેમ્બર ૨૦૧૫ માં મિસ યુનિવર્સ ૨૦૧૫ નો તાજ પહેર્યો હતો.

Image Source – Instagram

દુનિયા ભર ના લોકો નું ધ્યાન આ બ્યુટી ક્વીન પર ત્યારે ગયું હતું જયારે સ્ટીવ હાર્વે એ ભૂલ થી એની જગ્યા કોઈ બીજા પ્રતિયોગીતા ની ઘોષણા વિજેતા દ્વારા કરવામાં આવી હતી.

Image Source – Instagram

એરિયાના ગ્રાંડે

સિંગર એરિયાના ગ્રાંડે ને એમની નાજુક ફીચર અને ખુબસુરત ફિગર માટે ઓળખવામાં આવે છે. આ ડોકટર જુલિયન ડી સિલ્વા ની સૂચી માં ચોથા સ્થાન પર છે.


ગીગી હદીદ

બેલા હદીદ એમના પરિવાર માં એકલી મોડેલ નથી, જેમણે એમની સુંદરતા માટે ચર્ચિત રહી છે. ભૂરી આંખો વાળી ગીગી હદીદ પણ એમના લુક્સ માટે ઓળખાય છે.

કૈટ્રીઓના ગ્રે

કૈટ્રીઓના ગ્રે ફિલિપિન- ઓસ્ટ્રેલીયન મોડેલ, સિંગર અને બ્યુટી પેંજેટ રહી ચુકી છે. ભૂરી આંખો વાળી આ મોડેલ આખી દુનિયા માં એમની સુંદરતા માટે મશહુર છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment