એક જૂની કહેવત છે કે મનુષ્ય માં રહેલું ટેલેન્ટ કોઈ મોટા પ્લેટફોર્મ માટે રાહ નથી જોતું. જો માણસ ની અંદર ટેલેન્ટ છે તો એ જાતે જ દુનિયા ની સામે આવી જ જાય છે. આજ કહેવત ને સાચી કરી રહી છે એક મહિલા.. એક મહિલા એ રસ્તા ની વચ્ચે સાડી માં કર્યો flip-flop ડાંસ. ખાસ વાત એ છે કે આ ડાંસ કરતી વખતે મહિલા એ કોઈ જીમસૂટ, જીન્સ કે પેન્ટ નહીં પણ સાડી પહેરીને કર્યો છે.
સાંભળીને હેરાન થઈ જશો પણ આ હકીકત છે. Social media પર એક મહિલા નો વિડિયો viral થઈ રહ્યો છે. કે જેમાં તેણીએ સાડી માં flip-flop ડાંસ કર્યો છે. આ વિડિયો જોઈ ને કોઈ ની પણ આખો ખૂલી જ રહી જાય. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડિયો..
Everything is about your movements and precision and timing – not your branded gym clothes and keds @VarierSangitha
pic.twitter.com/whDpx4sLcf— Harsh Goenka (@hvgoenka) June 14, 2020
ખબર આપતા સુધી માં આ વિડિયો ને ૨૨ લાખ લોકો એ જોઈ લીધો હતો. આ વિડિયો પર લોકો કોમ્મેંટ્સ પણ આપે છે. Social media યુઝર કહે છે કે આ video ખૂબ જ શાનદાર છે. એક યુજર એ કીધું છે કે આ વિડિયો ને ૧૦ માંથી ૧૦ નંબર આપવામાં આવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team