ખેતરમાં ખેડાણ કરતી વખતે લણણી પહેલા, ખેડૂતે અજમાવ્યો આ અદભુત નો જુગાડ, જેની તમે પણ પ્રશંસા કરશો.
ખેતી એ ખરેખર સરળ કાર્ય નથી. સારો પાક ઉતારવા માટે ઘણો પરસેવો પાડવો પડે છે, સાથે જ ખેતીમાં જેટલી મહેનત ની જરૂર હોય છે. એમજ ઘણી બાબતો ને સ્માર્ટનેસ સાથે પણ કરી શકાય છે, અને નાના જુગાડથી ખુબ મહેનતથી થતું કામ સરળ થઈ જતું હોય છે. એવું જ એક ઉદાહરણ એક ખેડૂતે પૂરું પાડ્યું છે. જેની ખેતર ખેડવાની રીત જોઇને તમે પણ અચરજ પામી જશો.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, એક ખેડૂત ખેતરમાં વાવણી કરતા પહેલા હળ ચલાવવાનું કામ કરી રહ્યો છે. જમીનને સૌપ્રથમ કોમ્પેક્ટ કરવામાં આવે છે, ત્યાર પછી તેમાં નિશ્ચિત પાકનું વાવેતર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ કાર્ય કરવા માટે ખેડૂતે જે જુગાડ કર્યો તે પ્રશંસનીય છે. ઘણી વખત મહેનતની સામે સ્માર્ટ વર્ક વધુ કામ કરતું હોય છે.
View this post on Instagram
આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને techcmsatisfy નામ ના પેજ દ્વારા જાહેર કરાયો છે. જેને લાખો લોકોએ જોયો છે સાથે જ આ વીડિયોને લગભગ અઢી લાખ લોકો દ્વારા like કરવામાં આવ્યો છે આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. જો તમે પણ આ વિડીયો જોવા માગતા હોવ તો અહીં આપેલી લીંક પર ક્લિક કરીને તમે જોઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team