નીન્નેલ્લી એક ટ્રાવેલ અને જીવનશૈલી ની લેખક છે જે પોતાના સુંદર ચિત્રો માટે મશહુર છે. તે વિશ્વભરમાં યાત્રા કરે છે અને સુંદર તથા શાનદાર ચિત્રો ક્લિક કરે છે. તે ભારત ની યાત્રા પર આવી હતી ત્યારે પોતાના ચિત્રોથી જે જાદુ કર્યો છે એ જોવા લાયક છે.
એક કલાત્મક ચિત્રકાર ની છાયા
તાજમહલ નું સુંદર એશ્વર્ય
અગ્રસરની ગલીઓ માં
કેટલો અદ્ભુત છે આ નજારો
ભારત ની સમૃદ્ધ સન્સ્કૃતિ માં ખોવાઈ ગઈ
એક સુંદર પોષક સાથે સુર્યાસ્ત નો સુંદર નજારો
મનમોહક ચિત્ર
વાહ તાજ !
આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI