જાણો આ તારીખે વરસાદની નવી સિસ્ટમ થશે સક્રિય, વીજળી સાથે પડશે ખુબજ વરસાદ 

છેલ્લા ઘણા દિવસ થી વરસાદ પડતો નહતો, પરંતુ દેશના ઘણાબધા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તંત્ર ખુબજ એલર્ટ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આમ હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ફરી એકવાર આ મોનસુન સિસ્ટમ સક્રિય થઈ છે, હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર સક્રિય ચોમાસું સિસ્ટમના કારણે ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનમાં 33 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. અને આવી સ્થિતિમાં વરસાદની સિઝન કરતાં 28 ટકા વધુ વરસાદ થતાં રાજ્યના ખેડૂતોમાં ખુબજ ખુશી જોવા મળી રહી છે.

ગુજરાતમાં આગામી 3 વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર બોટાદમાં મેઘરાજા વરસી શકે છે અને નવી વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.અને જેના કારણે ખેડૂતોમાં ખુબજ ખુશી જોવા મળી રહી છે.

આમ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પણ બંધ થઈ ગયો હતો. પરંતુ ફરી એકવાર વરસાદ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

Leave a Comment