આપણી ભારત માતાની રક્ષા કરવા હેતુ આજે દરેક વ્યક્તિ પોતાના પ્રાણ દેવા તૈયાર રહે છે. પણ આજે અમે તમને દેશના એક એવા વીર પુત્ર વિષે જણાવી રહ્યા છીએ જે શાહિદ થઇ ગયા પછી પણ દેશની રક્ષા કરી રહ્યો છે. હા, તમે બરાબર સાંભળ્યું પણ આ કોઈ ખોટી ખબર નથી આ સત્ય ઘટના છે.
તો ચાલો અમે બતાવીએ અને જણાવીએ આ આખી ઘટના વિષે:

આશરે વર્ષ ૧૯૮૬ ની વાત છે જયારે એક ઘટનામાં હર્બજન સિંહ નામના એક જવાન શાહિદ થઇ ગયા હતા. અને એ ઘટના બાદ ઘણા દિવસો સુધી તેમનું પાર્થિવ શરીર મળ્યું નહતું. સ્થાઈ લોકો અનુસાર એક રાત હરબાજ સિંહ પોતાના એક મિત્રના સપના આવ્યા, અને તેમને પોતાના પાર્થિવ શરીર વિષે માહિતી આપી.

જયારે સપનામાં હર્બજન સિંઘે પોતાના પાર્થિવ શરીર ની જાણકારી આપી તો સવાર થતાંજ બધાજ સિપાહીઓ બતાવેલી જગ્યાએ પહુંચી ગયા અને જોઈને ચોંકી ગયા કારણકે ત્યાં સાચેજ તેમનું પાર્થિવ શરીર પડ્યું હતું. આ બધું જોયા બાદ બધાજ સ્તબ્ધ થઇ ગયા કે આખરે આવું શક્ય કઈ રીતે હોઈ શકે પણ આ સત્ય ઘટના બધાની નજરોની સામે હતી.

શાહિદ હર્બજન સિંહ નું પાર્થિવ શરીર મળ્યા બાદ તેમના દેહ સંસ્કાર કરવામાં આવ્યા. અને જે જગ્યાએ સેનાને તેમનું પાર્થિવ શરીર મળ્યું હતું ત્યાંજ એક બનકર નું નિર્માણ કરવામાં આવ્યું. અને આટલુંજ નહિ એ બનકર તૈયાર થઇ ગયા બાદ ત્યાં દરરોજ શાહિદ હર્બજન સિંહ ની પૂજા કરવામાં આવતી.

આજ બન્કરને થોડા સમય બાદ એક મન્દિરનુ રૂપ આપવામાં આવ્યું. ત્યારથી એ જગ્યાને ‘બાબા હર્બજન સિંહ’ મંદિર ના નામે જાણવા લાગ્યા. અહીંયા સેનાએ તો આવેજ છે પણ સાથેજ દૂર દૂર થી ઘણા શ્રદ્ધાળુઓ પણ બાબા હર્બજન ના દર્શન માટે આવે છે અને પોતાના સલામતી ની પ્રાર્થના કરે છે.

નોંધપાત્ર રીતે, વર્ષ 1968 સુધીમાં, શહીદ હરભજન સિંહ 24 પંજાબ રેજિમેન્ટમાં એક યુવાન તરીકે કામ કરતા હતા અને પોતાની ડ્યુટી દરમ્યાન એક ઘટનામાં તેમની મૃત્યુ થઇ ગઈ. પણ સૈનિક હરબાજ સિંહ ની આત્મા આજે પણ બોર્ડર પર દેશની રક્ષા કરી રહ્યા છે. ફક્ત આટલુંજ નહીં હર્બજન સિંહ ને સેના તરફથી આજે પણ સેલેરી અને સમય-સમયે પ્રમોશન મળે છે. સાચેજ દેશનો સિપાહી હોય તો હરબાજ સિંહ જેવો…
જય હિન્દ!
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Aditi Nandargi.