અરબી એક એવો છોડ છે ઉષ્ણકટી બંધીય જળવાયુ માં થાય છે. તેના મૂળ અને પત્તા ને શાક તરીકે ઉપયોગ માં લેવા માં આવે છે. લોકો અરબી ના પત્તા નું શાક પણ કરે છે. જ્યારે તેને ફ્રાય કરી ને પણ ખાઈ શકાય છે. જો, કે અરબી અને તેના પત્તા ને કાચા ક્યારે પણ ન ખાવા જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર પ્રતિકુલ પ્રભાવ પડી શકે છે, તે દરમિયાન વ્યક્તિ ને ઊલટી પણ થઈ શકે છે. કારણ કે તેમા કેલ્સિયમ ઑક્સીલેટ હોય છે જે જેરીલું છે. અરબી માં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માંટે જ ફાયદાકારક છે. જો તમને ન ખબર હોય તો આવો જાણીએ અરબી ના પત્તા ના ગુણો વિશે…
આંખો નું તેજ વધારવા માટે છે ફાયદાકારક
અરબી ના પત્તા માં વિટામિન એ પુષ્કળ પ્રમાણ માં મળી આવે છે. જે આંખો માટે વરદાન સમાન છે. દ્રષ્ટિ સંબંધિત કોઈ પણ દોષ ને દૂર કરવા માટે તે કારગર છે. એટલે જ નિયમિત રૂપ થી અરબી ના પત્તા નું સેવન કરવું.
વજન ઓછું કરવા માટે સહાયક છે
એક બાજુ અરબી ના પત્તા માં ફાઇબર વધુ હોય છે તો બીજી બાજુ તેમા કેલેરી ઓછી હોય છે.આ ગુણો ને લીધે તે વજન ઓછું કરવા માંટે ફાયદાકારક છે. તમે પણ વધતાં વજન ને ઓછું કરવા માંટે અથવા વજન ને ઓછું કરવા માંટે અરબી ના પત્તા નો ઉપયોગ કરી શકો છે.
કરચલીઓ થી છૂટકરો મળે છે
જો તમે કરચલીઓ થી હેરાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તેના માટે તમારે અરબી ના પત્તા નું સેવન કરવું જોઈએ. તમે અરબી ના પત્તા ને ફ્રાય કરી ને નાસ્તા માં પણ લઈ શકો છો.
જાહેરાત:
ટીપ્સ અને સૂચનો સામાન્ય માહિતી માટે છે. આને કોઈ ડોક્ટર અથવા તબીબી ની સલાહ તરીકે ન લો. બીમારી અથવા સંક્રમણ ના લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. અને ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો આપને વિનંતી છે કે કોઈ પણ સ્ટેપ લેતા પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે
Author: FaktGujarati Team