શેવિંગ કરવાથી લાગે છે બીક તો આજે જ અજમાવો આ ટિપ્સ..

કેટલાક લોકો ઘરે શેવિંગ કરવા થી ડરે છે.ખાસ કરી ને એવા લોકો કે જે પહેલી વાર શેવિંગ કરતાં હોય. કારણકે આના થી તેમને કપાઈ જવું કે છોલાઈ જવું વગેરે ની બીક લગતી હોય છે. એટલે તેઓ સલૂન માં કે waxing કરાવે છે.

Image Source

પણ શેવિંગ થી આટલું ડરવાની જરૂર નથી. જો તમે પણ પહેલી વાર શેવિંગ કરવા જાવ છો તો અહી કેટલીક ટિપ્સ બતાવેલી છે. આ ટિપ્સ ને અપનાવી લેશો તો તમે પણ ઘરે જ શેવિંગ કરી શકશો.

1.શેવિંગ કરતાં પહેલા એ ધ્યાન રહે કે તમે નવું રેઝર યુઝ કરો. જૂના રેઝર ત્વચા પર બરાબર કામ કરતાં નથી. જેનાથી ચહેરા પર કટ વાગે છે.

Image Source

2.બ્લેડ પર વધારે પ્રેશર ન આપવો. હમેશા વાળના ઉગવાની ઊંધી દિશા માં શેવ કરવું.

Image Source

3.વાળ પર રેઝર ફેરવતા પહેલા તેને moisturize કરી લેવું. એટલે તમે હૂંફાળા પાણી થી ફેસ ધોઈ નાખો. આનાથી ત્વચા સ્મૂધ થઈ જશે. અને શેવિંગ પણ સારું થશે.

Image Source

શેવિંગ માટે હમેશા સારી ક્વાલિટી ની ક્રીમ યુઝ કરવી. આનાથી તમારા વાળ મુલાયમ રહેશે. અને શેવિંગ પણ જલ્દી થશે.

દરેક સ્ટ્રોક પછી બ્લેડ/ રેઝર ધોઈ નાખવી. આનાથી રેઝર વાળ ને સારી શેવ કરે છે.

સુખી ત્વચા પર શેવ ન કરવું. આમ કરવા થી ચહેરા નો ગ્લો જતો રહેશે.

Image Source

શેવિંગ પછી moisturizer લગાવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment