ગુજરાતીઓનો લોકપ્રિય તહેવારો માનો એક એટલે ઉત્તરાયણ…….
જેવી ઉત્તરાયણ નજીક આવે એટલે ચીક્કી, લાડુ યાદ આવે…
તો ચાલો આપણે જાણીયે આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીક્કી બનાવની રીત..
તલની ચીકી
સામગ્રી
- તલ 2 વાટકી
- ગોળ 1.5 વાટકી
- ઘી ૨ ચમચી
પદ્ધત્તિ
Step 1 : 2 વાટકી તેલ લો અને તેને શેકી નાાંખો.
Step 2 : હવે બીજી કઢાઈમાાં ઘી નાાંખો અને દોઢ ચમચી ગોળ નાાંખો તેને બરાબર હલાવો. જયાં સુધી ગોળ નો રંગ બદલાઈ નહિ ત્યાં સુધી હલાવતા રહો.
Step 3 : હવે તેની અંદર ગરમ કરેલા તલ ઉમેરો.
Step 4 : હવે તેને બરાબર હલાવો જેથી બરાબર મિક્સ થઇ જાય.
Step 5 : હવે પ્લેટફોર્મ અથવા ડિશની અંદર તેલથી ગ્રીસ કરો.
Step 6 : હવે ગોળ અને તલના આ મિશ્રણને પ્લેટફોર્મ અથવા ડિશની અંદર પાથરી દો અને વેલણથી આ મિશ્રણને આકાર આપી દો. અને ચપ્પા થી કટ કરી.
તૈયાર ક્રિપ્સપી soft તલ સાંકડી….
Step 1 : 2 વાટકી તેલ લો અને તેને શેકી નાાંખો.
Step 2 : હવે બીજી કઢાઈમાાં બે ચમચી ઘી નાાંખો અને દોઢ ચમચી ગોળ નાાંખો તેને બરાબર હલાવો. જ્યાં સુધી ગોળ નો રંગ change ના થાઈ ત્યાં સુધી હલાવતા રહો.
Step 3 : હવે તેની અંદર ગરમ કરેલા તલ ઉમેરો.
Step 4 : હવે તેને બરાબર હલાવો જેથી બરાબર મિક્સ થઇ જાય.
Step 5 : હવે પ્લેટફોર્મ અથવા ડિશની અંદર તેલથી ગ્રીસ કરો.
Step 6 : હવે ગોળ અને તલના આ મિશ્રણને પ્લેટફોર્મ અથવા ડિશની અંદર પાથરી દો અને વેલણથી આ મિશ્રણને આકાર આપી દો. અને ચપ્પા થી કટ કરી.
આ થઈ ગઈ તૈયાર આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીકી…
આવી અનેક અવનવી વાનગીઓ માટે ગુજરાતી વાનગી પર ક્લિક કરો, જેવી કે મેગીના ભજીયા, રીંગણનો ઓળો અને બીજી ઘણીબધી..