ભારતના આ મંદિર પાસે છે અદ્ભુત શક્તિ, મોટા જહાજ ખેંચે છે પોતાની તરફ

ભારત રહસ્યો થી ભરેલો દેશ છે. એવા એવા રહસ્યો બહાર આવ્યા છે કે તે તમે જાણી ને વિશ્વાસ નહીં કરો. ભારતના ઇતિહાસમાં એવી અનેક જાણકારીઓ છુપાયેલી છે. એવા કેટલાક રોચક તથ્યો ની વાત અમે આજે તમને જણાવીશું. આ લેખમાં અમે મંદિર ની વાત કરી રહ્યા છે કે જે મંદિર મા 52 ટન ચુંબક લગાડેલ હતું એવું કહવામાં આવે છે.

image source

આ મંદિર છે કોણર્ક નું સૂર્ય મંદિર.  જેમ કે કોણાર્ક નું મંદિર પૌરાણિકતા અને આસ્થા માટે વિશ્વભરમાં મશહુર છે.પરંતુ આ ઉપરાંત અન્ય બીજા ધણા કારણો છે, જેના કારણે લોકો વિશ્વના દરેક ખૂણાથી અહીં આ મંદિર ના દર્શન માટે આવે છે. કોણાર્ક મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરેલા સૂર્યદેવ ના સાક્ષાત દર્શન બહુ ઓછા લોકોને મળે છે. યુનેસ્કો દ્વારા ભારતના આ એતિહાસિક મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં 52 ટનનો ચુંબક લગાડવામાં આવ્યું હતું.

image source

પૌરાણિક કથા અનુસાર, સૂર્ય મંદિરની શિખર પર 52-ટનનો ચુંબકીય પથ્થર લગાડ્યો હતો. આ પથ્થરથી સમુદ્રની મજબૂતાઇ ઓછી કરે છે  જેના કારણે મંદિર હજારો વર્ષ થી દરીયા કિનારે ઊભું છે. એક સમય હતો જ્યારે મંદિરના મુખ્ય ચુંબકને અન્ય ચુંબક સાથે એ પ્રકારની વ્યવસ્થાથી શણગારવામાં આવતા હતા કે મંદિરની મૂર્તિ હવામાં તરતી જોવા મળી હતી.

image source

પરંતુ મંદિરની આ શક્તિશાળી ચુંબકીય યોજના આધુનિક વર્ષ ની શરૂઆતમાં જ એક સમસ્યા બનવા લાગી. ચુંબકીય શક્તિ એટલી મજબૂત હતી કે પાણીના જહાજો મંદિર તરફ ખેંચતા હતા. અંગ્રેજોના શાસન દરમિયાન તેમને નુકસાન થવા લાગ્યું ત્યારે તેમને મંદિરમાંથી ચુંબક કાઢી નાખ્યું. ત્યારબાદ જે થયું તેનુ કોઈને અનુમાન પણ નહોતું.

image source

આખા મંદિરની રચના ચુંબકીય વ્યવસ્થાના મુજબ જ થઈ હતી. જેથી ચુંબક નીકળવાના કારણે મંદિરનું સંતુલન બગડી ગયું અને મંદિરની દિવાલ અને અમુક પથ્થરો નીચે પડવા લાગ્યા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: Shivani & FaktGujarati Team

Leave a Comment