લગભગ લોકો વિદેશ યાત્રા કરવા જવાનુ સપનું જોતા હોય છે. પરંતુ તેમનું આ સપનું પૂરું થઈ શકતું નથી,કારણ કે તેમની પાસે વિદેશમાં જવા માટે ના વિઝા હોતા નથી.પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં અમુક દેશો એવા પણ છે જ્યાં તમે વિઝા વગર પણ જઈ શકો છો. અને ત્યાં હરીફરી શકો છો.
નેપાળ
નેપાળ ભારતથી એકદમ મળેલો દેશ છે દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ નો ઘર હોવાના કારણે નેપાળમાં આવતા પર્યટકોની સંખ્યા ઘણી બધી છે. જો તમે નેપાળ જવા માંગો છો તો આસાનીથી એરોપ્લેન અથવા સડક માર્ગ ની મદદથી આ દેશની યાત્રા કરી શકો છો.
માઇક્રોનેશિયા
પ્રશાંત મહાસાગર માં સ્થિત એક એવું સમ્રાટ દ્વીપ દેશ છે જે સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે. માઇક્રોનેશિયા ખૂબ જ સુંદર જગ્યા છે અને ત્યાં ફરવા માટે પર્યટકોની નજરથી ઘણું બધુ દુર છે. માઇક્રોનેશિયા માં ભારતીય પર્યટકોને 30 દિવસ સુધી રહેવાની અનુમતિ આપવામાં આવે છે પરંતુ તેની માટે તમારો પાસપોર્ટ હોવો જરૂરી છે.
ભૂટાન
ભૂટાન ભારતના પાડોશી દેશોમાંથી એક દેશ છે. ભૂટાનને પોતાની એક અલગજ પ્રકારની સુંદરતા માટે તેને જાણવામાં આવે છે. આ દેશ પર્યટનને ખૂબ જ વધારો આવે છે.અહીં ભારતીયો ગમે ત્યારે વિઝા વગર ફરવા જઈ શકે છે.
ઈક્વાડોર
ઇક્વાડોર દક્ષિણ અમેરિકા ઉપર એક એવો સુંદર દેશ છે આ દેશમાં સ્પેનિશ ભાષા બોલવામાં આવે છે. પ્રાકૃતિક ની નજરથી તે ખૂબ જ સુંદર છે અને ભારતીય પર્યટકો માટે તે ખૂબ જ સારુ ઓપ્શન છે જો તમારી પાસે પાસપોર્ટ છે તો ત્યાં પહોંચવા માટે તમને પરમીટ આપવામાં આવે છે જે 90 દિવસ સુધીની હોય છે.
જમૈકા
જમૈકા એક કેરેબિયન દ્વીપ દેશ છે તે ફરવા માટે ખૂબ જ સારો ઓપ્શન છે. વિઝા વગર ભારતીય પર્યટકો આસાનીથી તેને શેર કરી શકે છે. વિઝા વગર ભારતીય જમૈકામાં 14 દિવસ રહી શકે છે.
મોરેશિયસ
મોરેશિયસ સફેદ રેતીલા સમુદ્ર તટો થી ઘેરાયેલો એક ખુબ જ સુંદર દેશ છે.ભારતીય પર્યટકો કોઈપણ વિઝા વગર આ દેશની યાત્રા કરી શકે છે. અને વધુમાં વધુ 60 દિવસ સુધી અહીં રહી શકે છે.
ફિજિ
ફિજિ એક સુંદર દ્વીપ દેશ છે જેની ખૂબસૂરતી અને સુંદરતા ખૂબ જ ફેમસ છે. આ દેશ પર્યટન માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં ટ્રાવેલ કરવા માટે ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી જો તમારી પાસે પાસપોર્ટ છે તો તમે ચાર મહિના સુધી અહીં રહી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
1 thought on “આ છે દુનિયાના એવા દેશ જ્યાં તમે વિઝા વગર પણ જઈ શકે છે ભારતીય”