માત્ર 999 રૂપિયામાં બુક થાય છે આ ઇ બાઈક, ચાલે છે 120 કિલોમીટર

ઈલેક્ટ્રીક ગાડી ની સાથે આ સમયે દેશમાં ઇલેક્ટ્રીક ટુ વ્હીલર નીતિમાં પણ ખૂબ જ તીવ્રતાથી વધી રહી છે માર્કેટમાં ઘણા બધા શાનદાર પ્રોડક્ટ લોન્ચ થઈ રહ્યા છે. ઇલેક્ટ્રીક મોબિલિટી બ્રાન્ડ Motovolt એ પોતાની નવી ઇ બાઈક લોન્ચ કરી છે અને તેમાં તેનું નામ URBN e-bike રાખવામાં આવ્યું છે અને તેની ખાસ વાત એ છે કે તેને તમે માત્ર 999માં જ બુક કરાવી શકો છો, અને આ એ બાઈક ફુલ ચાર્જમાં 120 કિલોમીટર ની રેન્જ કવર કરી શકે છે, અને કંપનીનો દાવો છે કે આ બાઈકને યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

શું છે આ બાઈકમાં ખાસ

કંપનીએ આ ઇ બાઇકની કિંમત માત્ર 49,99 રૂપિયા રાખી છે અને તેને મોટો motovolt કંપનીની વેબસાઈટ તથા શું કરતા પણ ઉપર રિટેલ પોઇન્ટ ઉપર માત્ર 999 રૂપિયામાં જ બુક કરવામાં આવે છે તમે તેને આસાનીથી EMI ઉપર પણ ખરીદી શકો છો, અને ખાસ વાત એ છે કે તેને ચલાવવા માટે તમારે કોઈ લાઇસન્સ અથવા તો રજીસ્ટ્રેશન ની જરૂર પણ નથી.

Motovolt URBN માં એક રીમુવેબલ બી આઈ એસ એપ્રુવલ બેટરી આપવામાં આવી છે અને તે પેડલ અસ્સીસ્ટ સેન્સરની સાથે આવે છે તેમાં પેડલ અથવા તો ઓટોમેટિક મૂળ સહિત ઘણા બધા મોડ પણ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી ફુલ ચાર્જમાં તમને 120 કિલોમીટર સુધીની રેન્જ આપશે અને તે સિવાય તેમાં સ્વીચ હેન્ડલ લોક, રેયર અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક તથા હાઇડ્રોલિક રેયર શોકર આપવામાં આવે છે.

URBN એ બાઈક એક સ્માર્ટ ઇ સાઇકલ છે જે એક ઇન્ટીગ્રેટેડ સ્માર્ટફોન એપ્લિકેશનની સાથે આવી છે અને કંપનીનું કહેવું છે કે આ લોકેટ ટ્રાન્સપોર્ટ માટે એક આદર્શ સવારી છે, અને તેનું વજન માત્ર 40 કિલો છે તથા તેની top સ્પીડ 25kmph છે. તેની બેટરીને ચાર્જ કરવા માટે માત્ર ચાર કલાકનો જ સમય લાગે છે.

1 thought on “માત્ર 999 રૂપિયામાં બુક થાય છે આ ઇ બાઈક, ચાલે છે 120 કિલોમીટર”

Leave a Comment