બુલગારીયામાં જન્મેલ બાબા વેંગાની ભવિષ્યવાણી લગભગ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે, અને અત્યાર સુધી તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે હવે બાબા વેંગાની જેમ જ એક છોકરી સામે આવી છે જે ભવિષ્યવાણી કરી રહી છે 19 વર્ષની છોકરીનું નામ હેના કેરોલ છે જેને વર્ષ 2022 માટે 28 મોટી ભવિષ્યવાણી કરી હતી તેમાં અત્યાર સુધી 10 ભવિષ્યવાણી સાચી થઈ છે.
હૈના કૈરોલની આ ભવિષ્ય વાણી થઈ છે સાચી
અમેરિકાના મેસેચ્યુસેટ્સ માં રહેનારી હેન્ના કેરોલ ની ઉંમર માત્ર 19 વર્ષ છે પરંતુ તે પોતાની ભવિષ્યવાણીના કારણે ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે તેને વર્ષ 2022 ની શરૂઆતમાં જ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનની ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ છે અને આ વર્ષે જાન્યુઆરીમાં તેના દ્વારા આપેલ ભવિષ્ય વાણીમાં કીમ કરદાશિયનનું બ્રેકઅપ, હૈરી સ્ટાઈલ અને બીઓસેં નું નવું આલ્બમ, રિહાના તથા પ્રિયંકા ચોપડા માં બનશે તેવું સામેલ છે.
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર 19 વર્ષની હૈના કેરલનું લગભગ ભવિષ્યવાણી પોપ કલ્ચર અથવા તો સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે જેની ઉપર આવનાર સમયમાં ખાસ નજર છે હેનાની 2022 ને લઈને કરેલ ભવિષ્યવાણીના લિસ્ટમાં કેન્ડાલ જેનર ની સગાઈ, હેલી બીબરનું પ્રેગનેટ થવું, ટાઈલર સ્વીફ્ટ ની લગ્ન અથવા તો સગાઈ નું એલાન, વન ડાઇરેક્શન બેન્ડ નું રી યુનિયન પણ સામેલ છે.
બુલગારીયાના બાબા વેંગા ને 20મી સદીમાં ઘણી ભવિષ્યવાણી કરી હતી, અને હવે લોકો હૈના કેરોલને 21મી સદીની બાબા વેન્ગા જણાવી રહ્યા છે. જે અત્યાર સુધી ઘણી બધી ભવિષ્યવાણી કરી ચૂકી છે, અને તેમનું કહેવું છે કે પોપ કલ્ચર અને સેલિબ્રિટીમાં તેમને વધુ રસ છે, આ જ કારણે તેમને લગભગ ભવિષ્યવાણી તેમના વિશે જ હોય છે હૈનાનું કહેવું છે કે તેમની કોઈ ભવિષ્યવાણી જો આ વર્ષે સાચી થતી નથી તો તે આગલા વર્ષમાં જરૂર સાચી થશે.
1 thought on “માત્ર 19 વર્ષની આ છોકરી બની નવા જમાનાની બાબા વેંગા 2022 માં કરેલ છે 10 ભવિષ્યવાણી”