૬ વાતો જે તમારે પતિને કદી ન કેહવી જોઈએ❌❌

ણી વાર તમે જે બોલો છો એના કારણે કશુ શરુ થાય છે, અહીં આવી રીતે તમે તમારી શક્તિ બચાવી શકો છો. આ ૬ વસ્તુઓ તમે તમારા પતિને ના કેહતા!

૧. ” તારી માતા…”

હા, તેની માતા માં ખામીઓ છે. હા, એ તમારી નસ દુખાવે છે પણ તે તેની માતા છે. તમે તમારી બોલાચાલી માં તેને વચ્ચે લાવે તે તેને અશક્ય સ્થિતીમાં મુકે છે. તેથી, શાંતી રાખો. તે તમારી પાસે છે, સારા અથવા ખરાબ માટે પરંતુ અાવી સ્થિતી માં તે મદદ નાં કરી શકે.

૨. ” તને ખબર નથી કેવી રીતે….”

જ્યારે બાળકની વાત આવે છે, તમે રક્ષણાત્મક માતા છો. પરંતુ એવુ કેહવુ કે તે પોતાના બાળકનું ધ્યાન નથી રાખી શકે એમ એ થોડુ વધારે છે, એવુ તમને નથી લાગતુ? હા, તે તમારી જેમ બાળકને શાંત નથી પાડી શકતુ અને તે ડાયપર બદલવામાં પણ વિજેતા નથી પરંતુ તે પ્રયત્ન કરે છે.

૩. “હું મારી મમ્મી ને ઘરે જાવ છુ……”

તો, તમારે તેની સાથે માથાકુટ થઈ છે. તેને દર વખતે છોડી દેવાની ધમકી ના આપશો. તદ્દન પ્રમાણિકપણે, બીજા બધા કરતા, આ ખુબ જ ત્રાસ જનક છે! ચાલી જવાની જગ્યા એ, રહો, ઉકેલવાનો પ્રયત્ન કરો. તેને પણ લાગણી ઓ છે!

૪.” તને મારી પડી નથી…..”

હા, તમે આ લાઈન તેના ઉપર બહુ બધી વાર ફેંકી હશે, નહીં? કદાચ થોડો સમય થઈ ગયો હશે એ તમને બહાર લઈ ગયા એને અથવા તેણે તમારી કોઈ ભેટ પસંદ કરી એ તમને ગમી નહી. તેનો મતલબ કશો નથી. તેથી, શાંત રહો. માણસો ભુલો કરે, ભુલી જાવ એને.

૫. ” પહેલા જેવુ હવે નથી રહ્યું….”

 

પરિવર્તન માત્ર સતત છે. વસ્તુઓ બદલતી રેહશે પરંતુ યાદ રાખો કે તમે બંને હજુ સાથે છો. બાળક સાથે, તે સ્પષ્ટ છે કે તમે પેહલા જેટલો સમય નથી વિતાવતા એકબીજા સાથે. તમારી માતા ને બાળકનું ધ્યાન રાખવાનું પુછો અને તેને ડેટ પર લઈ જાવ! વસ્તુઓ પેહલા જેવી થઈ જશે.

૬. ક્યા હતા તમે?

આ એક સવાલ ખુબ જ અઘરો છે છોડવો. હું જાણુ છુ, જ્યારે તે મોડા હોય અને તમે તેની રાહ જોતા હોવ, તમારો મુડ એકદમ શ્રેષ્ઠ નથી હોતો.પરંતુ, આરોપો કોઈ પણ સંબંધ મા ઝેરી છે અને આધાર વગર ના ખુબ જ ખરાબ છે. આવુ કરો કે તમે આરોપો કરવાનું બંધ કરો અને રાહ જુવો, તે તમને કેહશે આટલી વાર કેમ થઈ.

AUTHOR : ADITI NANDARGI

1 thought on “૬ વાતો જે તમારે પતિને કદી ન કેહવી જોઈએ❌❌”

Leave a Comment