આપણે બધા જાણીએ છીએ કે ડુંગળી ખુબ જ ગુણકારી ઔષધી છે. જણાવી દઈએ કે ડુંગળીમાં ભરપુર માત્રા માં પોષક તત્વ, પ્રોટેક્ટીવ કમ્પાઉન્ડ રહેલા હાજર હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓ થી બચાવે છે. તમે જોયું હશે કે ડુંગળી ખાવાવાળા ની તંદુરસ્તી વધારે સારી રહે છે. જો ડુંગળીને પગના તળિયે મોજામાં રાખીને રાત્રે સુવો તો પણ તે શરીરને અલગ અલગ પ્રકારના ઘણા ફાયદા પહોંચાડે છે. જાણીને હેરાની થશે પરંતુ સુતી વખતે એક ડુંગળીની સ્લાઈડસ પગના તળિયા પર રાખીને તેના પર મોજાં પહેરીને સુવો તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે.
- મોજાં અને ડુંગળીનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવકારી છે. જો તમે તાવથી પીડાઈ રહ્યા છો તો રાત્રે સુતા સમયે આ ઉપાય અજમાવો અને આરામથી સુઈ જાવ. કાપેલી ડુંગળી તમારા આખા શરીરની ગરમીને સુકવી નાખશે અને સવાર પડતાની સાથે જ તમને ખુબ જ રાહત મળશે.
- ડુંગળીને પગમાં રાખીને સુવાથી પગમાંથી આવતી દુર્ગંદને પણ પણ દુર કરવામાં મદદગાર સાબિત થાય છે.
- ડુંગળી પગના તળિયાની નીચે રાખવાથી પેટની સંક્રમણ પ્રક્રિયાની સમસ્યાથી છુટકારો મળે છે અને અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ દુર થાય છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ ખુબ જ અસરકારક અને મદદગાર સાબિત થાય છે.
- આ ઉપાય નાના આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. તેના સિવાય શરદી, તાવ, માથું દુખતું હોય, પાચન સમસ્યા હોય તો પણ આ ઉપાય દ્વારા મટાડી શકાય છે.
- પગના તળિયા પર ડુંગળી રાખીને મોજાં પહેરવાથી ચામડીના લગતા રોગો પણ દુર થાય છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરીયલ અને ફંગલના ગુણો રહેલા હોય છે. અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબુત કરે છે. આપણા શરીરના બાહ્ય ભાગમાં રહેલા બેકટેરિયાને પણ નષ્ટ કરે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team