
શનિદેવ તેમના ભક્તો ને પરમકલ્યાણ ની બાજુ મોકલે છે. શનિ જીવન મા તપ કરવાની પ્રેરણા આપે છે અને જે ભક્ત તપ મા મન ના લગાવી શકે તેને શનિદેવ તપસ્યા પૂણૅ કરવાના આશીર્વાદ આપે છે.આવો જણાવીએ કે કઈ 10 વસ્તુ ને દાન કરવાથી શનિદેવ ની પ્રસન્ન થશે.

દાન કરવાથી પ્રસન્ન થાય છે શનિ-
જો તમે શનિ મહારાજ ને પ્રસન્ન કરવા ઈરછો છો તો કાળા ચણા,કાળા કપડાં જામૂન નુ ફળ, અને કાળી અડદ વગેરે દાન કરી શકો છો.

એના સિવાય કાળા ચપ્પલ ,તિલ, નીલમ, કસ્તુરી અને ભૈસ પણ શનિ ના દાન થી જોડાયેલું છે.આ વસ્તુ ના દાન થી શનિ ની કૃપા સરળતાથી થાય છે.

આ ભુલ ન કરવી –
શનિ ની એક ખાસ વાત એ દાન પુણ્ય કરવાથી ખુશ થાય છે અને દાન દાતા ને હેરાન કરતા નથી.પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવું કે દાન કરવાનું ધમંડ ક્યારેય કરવું નહીં.

જયારે હરીશચંદ્ર ને દાન નું ધમંડ થયું ત્યારે શનિદેવ નો પ્રકોપ ત્રાટક્યો હતો શ્રદ્ધા ભાવ થી દાન કરો. શનિ તમારું કલ્યાણ કરશે.
નવી માહિતીને જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team