આપણો ભારત દેશ એવો છે કે જ્યાં અઢળક મંદિરો આવેલા છે. અહીના લોકો ને ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હોઈ છે. અહી આવેલા દરેક મંદિરનું એક અલગ જ રહસ્ય છુપાયેલું હોઈ છે. આજે અમે તમને તેમાંથી એક હનુમાનજી વિશે જણાવીશું. આજે અમે જણાવીશું કે હનુમાન ચાલીસા કરવાના ફાયદાઓ શું થશે આવો જાણીએ ..
જેમ જે આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી કળિયુગ માં જાગૃત દેવ છે અને ખુબ જ જલ્દી પ્રસન્ન થતા દેવ છે. દરેક પ્રકારની સમસ્યા નું સમાધાન કરે છે હનુમાનજી. ધાર્મિક ગ્રંથો માં આ વાત નું વર્ણન પણ પણ કરવામાં આવેલું છે કે જે વ્યક્તિ નિયમિત રૂપથી હનુમાન ચાલીસા નો પાઠ કરે છે એને જીવન માં કોઈ પરેશાની નથી આવતી, તેમજ હનુમાન જી ની કૃપા થી એના દરેક પ્રકાર ના કષ્ટ અને દુખ દૂર થઇ જાય છે.
સકારાત્મક ઊર્જા નો પ્રવેશ થાય છે
- હનુમાન ચાલીસા નો નિયમિત રૂપથી પાઠ કરતા લોકો ના જીવન માંથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવન માં સકારાત્મક ઊર્જા નો પ્રવેશ થઇ જાય છે.
ભૂત પ્રેત નજીક આવતા નથી
- भूत पिशाच निकट नहीं आवें महावीर जब नाम सुनाएं।
- હનુમાન ચાલીસા માં આ વાત નું વર્ણન છે કે જે પણ હનુમાન જી નું નામ લે છે તેના પર ક્યારેય પણ ભૂત પ્રેત અને બાધા એમની અસર બતાવી શક્તિ નથી.
રોગ અને કષ્ટ થાય છે દુર
- હનુમાન ચાલીસા માં આ વાતનું વર્ણન પણ કરવામાં આવેલું છે કે હનુમાન ચાલીસા ના પાઠ થી દરેક પ્રકાર ના રોગ અને કષ્ટો દૂર થઇ જાય છે.
- રોગ અને દુખ નજીક નહિ આવે, મહાવીર જયારે નામ સંભળાય.
- હનુમાનજી નું નામ લેવાથી જ રોગ, દુખ દરેક દૂર થઇ જાય છે.
ભય થાય છે દૂર
- હનુમાન ચાલીસા ના નિયમિત પાઠ થી દરેક પાર્કર ના ભય દૂર થઇ જાય છે. હનુમાન ચાલીસા નો પાઠ એટલો વધારે લાભદાયક છે કે ફક્ત એના પાઠ થી જીવન માં એક નવી ઊર્જા નો સંચાર થઇ જાય છે.
આત્મવિશ્વાસ માં વૃદ્ધિ
- હનુમાન ચાલીસા ના પાઠ થી વ્યક્તિ ના આત્મવિશ્વાસ માં ખુબ જ વૃદ્ધિ થાય છે. દરેક ને હનુમાન ચાલીસા નો નિયમિત રૂપ થી પાઠ કરવો જોઈએ. નિયમિત રૂપ થી હનુમાન ચાલીસા ના પાઠ ના ઘણા બધા ફાયદા થાય છે. હનુમાન જી દરેક ભક્તો ની મનોકામના ઓ ને પૂરી કરે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team