આ લેખમાં અમે તમને એક એવી આહાર યોજના વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને એક છોકરીએ 6 મહિનામાં 18 કિલો વજન ઓછો કરી લીધું. અહી જાણો કે સૌમ્યા એ કેવી રીતે કરી આ કમાલ.
ખરાબ જીવનશૈલી અને જંકફૂડના વધારે પડતાં સેવનથી આજકાલ વધારે લોકો મેદસ્વી થઈ જાય છે. એકવાર વજન વધી ગયા પછી તેને ઘટાડવો થોડો મુશ્કેલ થઈ જાય છે.આ લેખમાં અમે તમને એક એવી આહાર યોજના વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને એક છોકરીએ 6 મહિનામાં ૩૦ કિલો વજન ઓછો કરી લીધો. આવો તેના વિશે વિસ્તારમાં જાણીએ.
સૌમ્યા એ જણાવ્યુ કે એને ક્યારેએ ડાયટ કર્યું ના હતું પરંતુ અમુક સારી ટેવ રાખી હતી જેને વજન ઓછું કરવા માં મદદ કરી.
કેવી રીતે કર્યું?
Step 1.
સવારે : સૌમ્યા જણાવે છે કે તેને દરરોજ સવારે ગરમ પાણી માં લીંબુ નિચોવી ને પીતી હતી. અને સાથે સાથે જણાવ્યુ હતું કે જો તમને કોઈ સાંધા નો દુખવો કે એવું કઈક હોય તો આ સ્ટેપ ને સ્કીપ કરો અથવા તો થોડા સમય માટે જ લો ખાલી અને ત્યારબાદ રેગ્યુલર પાણી પીવો.
Step 2.
સવારનો નાસ્તો : સવાર ના નાસ્તામાં સૌમ્યા બ્રાઉન બ્રેન સેન્ડવિચ જેમાં ખૂબ જ વેજીટેબ્લ્સ પરંતુ જરીક પણ ચીજ નહીં , આલ્મોંડ્સ અને સાથે સાથે દૂધ, બીજા option માં એને જણાવ્યુ
તમે ઉપમા, ઢોકલા, વેજ રોલ, જે તરત જ બની શકે છે અને જડપથી ખાઈ શકો છો તમે જેમાં તમને ઓછી કેલરી મળશે.
Step 3.
બપોરનું ભોજન : ભેળપુરી – જેમાં સૌમ્યા, મમરા, ડુંગળી, ટામેટાં, સેવ, મીઠું અન્ય મસાલો વગેરા નાખે છે, અને સાથે સાથે બીજા option માં જણાવે છે તમે ઉપમા, ઇડલી કે પછી બીજો હેવિ નાસ્તો લઈ શકો છો જેમાં તમને ઓછી કેલરી મળશે.
રાત્રિનું ભોજન : દાળ, એક શાક અને રોટલી – અને જમતા પેહલા 1 ગ્લાસ સાદું પાણી પીવો અને રાત્રિ ભોજન અને સુવા વચ્ચે ઓછા માં ઓછો 3 to 4 કલાક નો ગેપ હોવો જોઈએ
વધુ માટે આ વિડિયો જુવો
ફિટનેસ મંત્ર: પોતાની આ સફળતા વિશે વાત કરતાં જણાવે છે કે તે આ યોજનાનું ગંભીરતાથી પાલન કર્યું. આ દરમિયાન તેમણે તળેલી મસાલાવાળી વસ્તુઓ અને જંકફુડ ને સંપૂર્ણપણે ટાળ્યું.
આજે તેની તંદુરસ્તી જોઈને લોકો ખે છે કે આટલું વજન ઓછું કરવા માટે સામાન્ય લોકોને ઘણો સમય લાગે છે જ્યારે તેમણે ફક્ત 6 મહિનામાં આ સ્તર હાંસિલ કર્યું. આજે તે ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
ખાસ નોંધ : ઉપેરોકત આપેલ દરેક માહિતી માં FaktFood કે પછી FaktGujarati કોઈ જ પ્રકાર ની જવાબદારી લેતું નથી તો આપ કોઈ પણ વસ્તુ કરતાં પેહલા તમારા જાણકાર આરોગ્ય ડાયેટિશિયનની સલાહ આવશ્યક લો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team