કાંસકાનાં આ પાંચ પ્રકાર જાણી લો – એટલે લોકો તમારી હેર સ્ટાઈલનાં દીવાના થઇ જશે..
મોટાભાગની મહિલાઓને બ્યુટી પાર્લરમાં જવાનો ખૂબ શોખ હોય છે. આમ તો બ્યુટી પાર્લરમાં જવું અને લૂકને લઈને સેન્સેટીવ રહેવું એ સામાન્ય છે. આ વાતમાંથી પુરુષો પણ કાંઈ બાકાત નથી!! હાઈ પ્રોફાઈલ સલૂનમાં જવું શોખ સિવાય એકજાતનું સ્ટેટસ પણ ગણાય છે. બ્યુટી પાર્લરની તકનીકમાં પણ ઘણીખરી ઇલેક્ટ્રિક મશીનરી આવી ગઈ છે. ઘણાં કોસ્મેટીક આવી ગયા છે. … Read more