માત્ર એક જ સ્ટુડન્ટ📘 માટે કરે છે આ શિક્ષક 135 કિલોમીટરની મુસાફરી
શિક્ષકની નોકરી ને ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે.. મહારાષ્ટ્રના એક શિક્ષક શિક્ષકોની દુનિયામાં એક પ્રેરણા બની રહેશે.. રજનીકાંત નામના આ શિક્ષક, દરરોજનો 130 કિલોમીટર જેટલી મુસાફરી કરે છે.. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ મુસાફરી માત્ર એક જ બાળકને ભણાવવા માટે ની છે.. મુસાફરી દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ રજનીકાંતને પડે છે. પરંતુ … Read more