આ રેસિપી ઘરે બનાવશો તો ઘરનાં લોકો આંગળા ચાટતા થઇ જશે – છે ને મસ્ત ચા કે કોફી સાથેનો ટેસ્ટ..!!.
આજના આધુનિક યુગમાં જેમ જેમ સુખ સગવડો વધતી જાય છે, તેમ તેમ સમયનો અભાવ અને દોડધામ પણ વધતી જાય છે. ન પોતાના માટે સમય મળે છે અને ન પરિવાર માટે. આવી પરિસ્થિતિમાં જો તમને કોઈ એવી વાનગીની રેસિપી મળી જાય જે ફટાફટ બની જાય અને સ્વાદિષ્ટ પણ લાગે તો..? મજા પડી જાય ને…તો થઇ જાવ … Read more