ખાસ ધ્યાન રાખજો- અહીં સુધી જાશો તો હદય બંધ પડી શકે છે
ગગનચુંબી પર્વતો સર કરવા કંઈ સહેલા થોડા છે!! છતાં પણ મજબૂત ઈરાદો શિખર સુધી પહોંચાડી દે છે. પરંતુ શું આપ જાણો છો આટલી ઊંચાઈએ પહોંચવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? અત્યંત નીચા તાપમાને, અકડાવી મૂકે એવા બરફની વચ્ચે, જ્યાં એક ડગલું માંડવું પણ અશક્ય જેવું લાગે. એમાં હજારો મીટર ઊંચે ચાલવું કેટલું … Read more