દીકરીની હટકે ફોટોગ્રાફી માટે જાણીતી બની આ ગુજરાતણ મમ્મી
ફોટોગ્રાફી એ રચનાત્મકતા અને કંઇક નવું કરવાના શોખને ઉજાગર કરે છે. ત્યારે આજે એક એવી મમ્મીને મળીએ જે તેની અલગ જ ફોટોગ્રાફીના કારણે ચર્ચામાં છે અને ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. આ મમ્મ્મી એટલે ક્રિંઝલ ચૌહાણ. અને ક્રિંઝલના રસપ્રદ ફોટોગ્રાફ્સની સીરીઝ એટલે ‘Mommycreates’. આ સીરીઝ થકી ક્રિંઝલ પોતાની દીકરી શનાયાના એકથી એક ચડિયાતા ફોટોગ્રાફ્સ રજૂ કરે છે. ક્રિંઝલ અને … Read more