દિકરી ની દરીયાદિલી.. દરેક વ્યક્તિએ વાંચવા અને જીવન માં ઉતારવા જેવી એક અદભુત સ્ટોરી…
પાયલ એટલે સુશીલ સંસ્કારી છોકરી. બધાં જ કામમાં હોશિયાર. એક નાનાં કુટુંબમાં ઉછરેલી અને મોટા મોટા સપના જોતી . મર્યાદાનો હંમેશાં ધ્યાન રાખતી. અને સમજશક્તિ ખૂબ જ હતી. ગામડામાં ઉછેર એટલે અમુક મર્યાદા તો રાખવી જ પડે. કામ વગર ઘરની બહાર ન નીકળવું. 12 ધોરણ સુધી તેનો ગામડામાં અભ્યાસ હતો.. હવે આગળ અભ્યાસ કરવાની તેને … Read more