સૌને ગાંધી જયંતિની શૂભકામના..!!

વૈષ્ણવ જન તો તેને રે કહીએ,જે પીડ પરાઈ જાણે રે…!! પર દુઃખે ઉપકાર કરે તો ય, મન અભિમાન ન આણે રે,.. સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રે જીહવા થકી અસત્ય ન બોલે,ધન ધન જનની એની રે! -નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું આ ભજન ગાંધીજીને બહુ પ્રિય હતું. કારણ કે એના શબ્દોમાં વૈષ્ણવ જનની કોને … Read more

આજે ૨ જી ઓક્ટોબર ૨૦૧૭ એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મ જયંતી છે.

Mahatma-Gandhi-Jayanti-2017

બાપુ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત આ દિવસે ઠેર ઠેર અનેક લોકો અને સરકારી તંત્ર પણ પૂ. બાપુને યાદ કરી તેમની જન્મ જયંતીને ઉજવશે . આ દિવસે જ નહીં પણ હમ્મેશાં ગાંધીજીના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવા એમને સ્મરણમાં રાખવા જોઈએ. એકવાર ગાંધીજીને પૂછ્યું,”આપ,અમ … Read more