👉આ ત્રણ વિદ્યાર્થીનાં👨‍🎓 નામથી તો ગુજરાતની શાન વધી ગઈ…શું તમે ઓળખો છો?

                વેકેશનનું મોજીલું માહોલ હવે ખતમ થાવા આવ્યું છે અને પરિણામોની સીઝન શરૂ થઈ ચૂકી છે. તો આજે સવારે આઠ વાગ્યે ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું  પરિણામ જાહેર થયું જેની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તો આપ સૌ જાણવા માટે આતુર હશો જ કે કોણ … Read more

વજન ઉતારવાની આ રીત જાણી તમે ચોંકી😳 જશો – અભિનેત્રી આવું કર્યું😱

ઘણાં માણસોનાં મોઢે સાંભળવા મળે કે ‘કંટાળ્યા’, ‘બધું કરી લીધું..’ પણ વજન ઉતરતો જ નથી. તો પછી એ વ્યક્તિને શું સલાહ આપવી એ વિચારવા જેવું બને. અંતે બાકી હોય તો કસરત અને જીમ સેન્ટરનો ઉપાય પણ નઠારો નીવડ્યો હોય. આપણે શરીરને કેમ સાચવવું એ તો સોનાક્ષી પાસેથી જ શીખવું પડે એમ છે. Image Instagram સલમાન … Read more

હવે ઘરે બેઠા બનાવો સરળ રીતે 🍨આઈસ્ક્રીમ🍧… પછી ગરમીને કહો બાય-બાય

ઉનાળાની સીઝન ચાલી રહી છે અને સખત ગરમીમાં બધાનાં હાલ બેહાલ થઈ ગયા છે. આકાશમાંથી આગ વરસતી હોય એવું લાગે છે. મકાઈને તડકામાં મૂકીએ તો પોપકોર્ન બનતા જરાય વાર લાગે તેમ નથી. આવી ગરમીમાં ઠંડી ઠંડી અને ટેસ્ટી આઈસ્ક્રીમ મળી જાય તો આહાહા….મજા પડી જાય, ખરું ને? તો ચાલો આજે આપણા ઘરે જ આઈસ્ક્રીમ બનાવીએ … Read more

તો હવે ફેસબુક, ટ્વીટરમાં એકાઉન્ટ બનાવવા માટે આટલી ઉંમર તો જોશે જ! -વાંચો શું છે સમાચાર

Boy with laptop Fakt Gujarati

સોશિયલ મિડીયાના દૂષણથી ઘણી ભયંકર અસરો ઉભી થઇ ચુકી છે. ખાસ કરીને કુમળી વયના બાળક પર એની માઠી અસર પડી શકે છે. એનાથી એની માનસિક અવસ્થા સહિત એના અભ્યાસ પર પણ વિકૃત અસર પડી શકે છે. ટેક્નોલોજીનો સદુપયોગ કરતા આવડે તો બરોબર છે બાકી આ વ્યસન ખરે જ ખતરનાક નીવડી શકે એમ છે, ખાસ કરીને … Read more

૮માં ધોરણમાં ફેલ❌ થયેલો આ છોકરો આજે રિલાયન્સ અને CBIને આપે છે સર્વિસ👨! વાંચો એક જબરદસ્ત પ્રેરકવાત

trishneet-arora-Fakt-Gujarati

માતા-પિતાની કાયમ માટે બાળકને આપવાની એક શિખામણ હોય છે કે, ભણજો નહી તો મજૂરી કરવાનો વારો આવશે! જો કે,મજૂરી કરવી એ પણ કોઇ હીનતાભર્યું કામ નથી.એ છતાં અહીં વાત કરવી છે કે-માત્ર ભણવાથી કશું ઉકાળી શકાતું નથી! જો તમારી પાસે આવડત છે તો તમે તમારી રીતે દુનિયા પર રાજ કરી શકો છો. કોઇની ભાઇસા’બી કર્યા … Read more

શું તમે જાણો છો એક જ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે?

સાતનો આંકડો માત્ર દુનિયાની અજાયબીઓ કે ભારતની ૭ અજાયબીઓ સાથે જોડાયેલો નથી. જાણો એક એકજ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે ભારતીય સંકૃતિમાં ૭ નાં નાક્દાનું પૌરાણિક મહત્વ છે. એટલું જ મહત્વ ભૂગોળ અને ઇતિહાસમાં પણ છે. ઇતિહાસમાં ૭ અજાયબીઓ તો બહુ જ જાણીતી છે. એવીજ રીતે ભારતની ૭ અજાયબીઓ પણ બહુજ જાણીતી છે. એપણ એક જ આજયાબીની સાત … Read more

પ્રી વેડિંગ ફોટોશૂટ – એક નવી પ્રણાલી જમાના સાથે તાલમેલ કરાવતું આધુનિક કદમ – એકબીજાને ઓળખવાની નવતર રીત

એક જમાનો એવો પણ હતો કે છોકરા-છોકરીનાં લગ્નો માં-બાપ જ ગોઠવી આપતાં હતાં એકબીજાને કયારેય મળ્યાં પણ ના હોય અને ઓળખતાં પણ નહોય ત્યાં માબાપની આજ્ઞાથી પરણી જતાં ચોરીમાં હસ્તમેળાપ  વખતે જ એકબીજાનું મોઢું જોઈ શકતા અને સ્પર્શસુખ માણી શકતાં!!! પણ…… આજે એવું નથી રહ્યું  એકબીજાને લગ્ન પહેલા મળી લે અને ઓળખી લે વાતો કરી લે … Read more