ખરાબ સમય માં વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે, આ સમય માં ધૈર્ય થી કામ કરવું આવો જાણીએ એક સુંદર પ્રસંગ થી..

  Image Source વિપરીત પરિસ્થિતિ માં આપણાં પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. અને વિચારવાની શક્તિ કમજોર થઈ જાય છે. આવી સ્થિતિ માં ઉતાવડ થી લીધેલા નિર્ણય માં નુકસાન થાય છે. સંબંધ ખરાબ પણ થઈ શકે છે. એટલા માં તે જ ખરાબ સમય માં ધૈર્ય થી કામ કરવું જોઈએ. ચાલો એક પ્રસંગ કહું તમને.. Image … Read more

વિશ્વભરમાં યાત્રા કરનારી આ છોકરીએ ભારતમાં લીધા સુંદર ફોટોસ : ક્યારેય નહી જોયા હોય આટલા સુંદર ચિત્રો

નીન્નેલ્લી એક ટ્રાવેલ અને જીવનશૈલી ની લેખક છે જે પોતાના સુંદર ચિત્રો માટે મશહુર છે. તે વિશ્વભરમાં યાત્રા કરે છે અને સુંદર તથા શાનદાર ચિત્રો ક્લિક કરે છે. તે ભારત ની યાત્રા પર આવી હતી ત્યારે પોતાના ચિત્રોથી જે જાદુ કર્યો છે એ જોવા લાયક છે. એક કલાત્મક ચિત્રકાર ની છાયા તાજમહલ નું સુંદર એશ્વર્ય … Read more

મફતમાં આ રીતે ગેસનાં બર્નરને સાફ કરી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે…

મહિલાઓ ઘર અને રસોડાની દરરોજ સફાઈ કરતી જ હોય છે. પરંતુ ગેસના બર્નરની સફાઈ દરરોજ થઈ શકતી નથી. એવામાં દર અઠવાડિયે બર્નર સાફ કરવા જ રહ્યા..!! કારણ કે, રસોઈ બનાવતી વખતે તેલ મસાલા વગેરેના કારણે બર્નર ગંદા થઈ જતા હોય છે. સમય જતા કચરા જેવું ભરાય જતા બર્નરની જવાળ ઓછી થઇ જાય છે. પરંતુ બર્નરની … Read more

આ દેશમાં કોઈપણ ઇન્સાન તેને ગોદ લીધેલ દીકરી સાથે લગ્ન કરી શકે પછી તમને શું વાત કરવી..આવું કાંઈ હોતું હશે..!!

દુનિયા અજીબ છે? હા, છે.. પણ કેવી રીતે? અમુક હરકતો પરથી નક્કી કરી શકાય કે દુનિયા અજીબ છે. ભારત દેશ પણ અનેક ખૂબીઓથી ભરેલ છે. એમ, અન્ય દેશ પણ કાંઈ ને કાંઈ નવીનતા ઘરાવે છે. આજ આપણે વાત કરીશું એક એવો દેશ જેની આ રીત જાણીને તમે એકદમ હેરાન થઇ જશો. આ દેશમાં દીકરી સાથે….. … Read more

ઓહો..! વિરાટે અને અનુષ્કાએ આ શું કરી નાખ્યું.. – સાવ આમ થોડું હોય…જોવો તો ખરા જરાક..

ફિલ્મ ઇન્ડ.માં આવ્યા પછી બધાને હરીફાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, આર્ટીસ્ટોની દુનિયામાં પહેલું કદમ હોય કે અંતિમ ચરણ, હરવક્ત સ્ટ્રગલ કરવી જરૂરી બને છે. પછી એ આર્ટ ભલે કોઈ પણ પ્રકારની હોય. એક જૂનો ગોલ્ડન ટાઇમ હતો જયારે ફિલ્મી કલાકારોના મનમાં વધુ પૈસા કમાવવાની અને ફેમ મેળવવાની દ્રઢ આશા ન હતી. જયારે આજના … Read more

કાંસકાનાં આ પાંચ પ્રકાર જાણી લો – એટલે લોકો તમારી હેર સ્ટાઈલનાં દીવાના થઇ જશે..

મોટાભાગની મહિલાઓને બ્યુટી પાર્લરમાં જવાનો ખૂબ શોખ હોય છે. આમ તો બ્યુટી પાર્લરમાં જવું અને લૂકને લઈને સેન્સેટીવ રહેવું એ સામાન્ય છે. આ વાતમાંથી પુરુષો પણ કાંઈ બાકાત નથી!! હાઈ પ્રોફાઈલ સલૂનમાં જવું શોખ સિવાય એકજાતનું સ્ટેટસ પણ ગણાય છે. બ્યુટી પાર્લરની તકનીકમાં પણ ઘણીખરી ઇલેક્ટ્રિક મશીનરી આવી ગઈ છે. ઘણાં કોસ્મેટીક આવી ગયા છે. … Read more

આખું ગામ આ “બા” ને “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખે છે…ઘરમાં જંગલ જેવું લાગે…

લોકોને કૂતરા, બિલાડી કે પક્ષીઓ પાડતા તો તમે જોયા હશે. પરંતુ કોઈ અત્યારે ચામાચીડિયા પાડે તો? મજાક જેવી વાત લાગે સ્વાભાવિક છે. પરંતુ હું કહું છું કે, આ મજાક નહીં પણ હકીકત છે તો? હા, આ વાત હકીકત છે ચાલો જોઈએ કોણે પાડ્યા છે આટલા બધા ચામાચીડિયા. અમદાવાદથી ૫૦ કિમી અંતરે આવેલા રાજપુર ગામમાં રહેતા … Read more

તો આ છે જીગલી અને ખજૂરની આખી કહાની – નીતિન જાનીની સાવ અંગત વાતો..

એક સમય હતો જેમાં ગુજરાતી ફિલ્મ અને ડ્રામા ઇન્ડ. ને ખાસ માન આપવામાં આવતું ન હતું. કેમ કે, બોલીવૂડની અંદર એક પછી એક સુપર હીટ ફિલ્મ રીલિઝ થતી અને એ ફિલ્મનાં ગીતોનું જાદુ ખૂબ જ છવાયેલું રહેતું. એ પછી જેમ જેમ વર્ષો વીત્યા – આજનાં સમયમાં ગુજરાતી ટેલીવિઝનથી લઈને આલ્બમનાં ગીતો સુપર હીટ રહે છે … Read more

પુસ્તકપ્રેમની આ કહાની જાણી તમને પણ અચરજ થશે – રવજીભાઈ વ્યાસની વાત ન થાય

જાણકાર માણસે કહ્યું છે કે, “જો નિરક્ષરતાએ અભિશાપ અને અંધકાર છે, તો આ અભિશાપના અંધકારમાંથી બહાર નીકળવા સારા પુસ્તકો એ મશાલ સમાન છે”. પુસ્તકો આપણા સાચા મિત્રો કહેવાય છે. ક્યાંક ને’ ક્યાંક આપણે સૌ કોઈ પુસ્તકો સાથે જોડાયેલા છીએ. શાળાનાં પાઠ્યપુસ્તકોથી માંડીને ધાર્મિક ગ્રંથ, નવલકથાઓ કે કોમિક બુક્સ બધા પુસ્તકો જ તો છે. એમાં પણ … Read more

ભારતની આ સાતમી અજાયબી વિશે જાણીને તમે પણ કોઈને પ્રેમ કરવા લાગશો

કુદરતે કેવી અદ્દભૂત પૃથ્વી બનાવી છે. ઝાડ-જંગલ, પશુ-પક્ષી, સરોવર-દરિયા વગેરે અને વગેરે. કેવો જબરદસ્ત કારીગર છે – ઈશ્વર. કદાચ જો આવું અદ્દભૂત સર્જન ન હોત તો કઈ રીતે માનવ જીવન પસાર કરતો હોત..? એ પ્રશ્ન મનમાં ક્યારેક આવે પણ ખરો. કુદરતી સર્જન તો બેમિસાલ છે જ. તેની હરોળમાં માનવ સર્જિત રચનાઓ પણ બેનમૂન છે. વિશ્વમાં … Read more