અડધી કલાકમાં ઘરે જ બનાવો સુપ્રસિધ્ધ ડાકોરના ગોટા! સ્વાદ હશે એવો કે આંગળા ચાંટતા રહી જશો

ગુજરાત બધી બાબતોમાં વિવિધતા ધરાવે છે અને એ પણ એકદમ અલગ! પરંપરાગત સંસ્કૃતિ ગુજરાતને ગળથૂથીમાંથી મળી છે. એ પોશાકની હોય, ઉત્સવની હોય કે ખોરાકની હોય. ગુજરાતના એવા ઘણા પ્રદેશો કે શહેરો છે જે ઘણીવાર તેની ફેમસ વાનગી વડે ઓળખાય છે. અદ્ભુત ઓળખ છે હોં આ! અહીં એવી જ એક વાનગી વિશે અમે વાત કરવાના છીએ. … Read more

હાર્ટ એટેક હોય કે કેન્સર! જો હળદરનો આવી રીતે ઉપયોગ કરશો તો કદી કોઇ જોખમ નહી રહે

Turmeric can help to prevent heart attacks cancer cold cough by FaktGujarati

નાનપણમાં રમતા-રમતા પડી જતાં અને વાગી જતું તો ફર્સ્ટ એઇડ બોક્સની જેમ દાદીમાં કે મમ્મી રસોડામાંથી દોડીને હળદર લઇ આવી એનો લેપ બનાવીને ભૂંસી દેતા! આખરે હળદર એવી ચીજ છે જે માત્ર વાનગીનો રંગ નથી નીખારતી, જરૂર પડ્યે શરીરના ઘાવો પણ ભરી દે છે! માટે જ તો કંઇ કેટલાય વર્ષોથી ભારતીયો છૂટમોઢે હળદરનો ઉપયોગ કરતા … Read more

શું તમે જાણો છો એક જ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે?

સાતનો આંકડો માત્ર દુનિયાની અજાયબીઓ કે ભારતની ૭ અજાયબીઓ સાથે જોડાયેલો નથી. જાણો એક એકજ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે ભારતીય સંકૃતિમાં ૭ નાં નાક્દાનું પૌરાણિક મહત્વ છે. એટલું જ મહત્વ ભૂગોળ અને ઇતિહાસમાં પણ છે. ઇતિહાસમાં ૭ અજાયબીઓ તો બહુ જ જાણીતી છે. એવીજ રીતે ભારતની ૭ અજાયબીઓ પણ બહુજ જાણીતી છે. એપણ એક જ આજયાબીની સાત … Read more

પ્રી વેડિંગ ફોટોશૂટ – એક નવી પ્રણાલી જમાના સાથે તાલમેલ કરાવતું આધુનિક કદમ – એકબીજાને ઓળખવાની નવતર રીત

એક જમાનો એવો પણ હતો કે છોકરા-છોકરીનાં લગ્નો માં-બાપ જ ગોઠવી આપતાં હતાં એકબીજાને કયારેય મળ્યાં પણ ના હોય અને ઓળખતાં પણ નહોય ત્યાં માબાપની આજ્ઞાથી પરણી જતાં ચોરીમાં હસ્તમેળાપ  વખતે જ એકબીજાનું મોઢું જોઈ શકતા અને સ્પર્શસુખ માણી શકતાં!!! પણ…… આજે એવું નથી રહ્યું  એકબીજાને લગ્ન પહેલા મળી લે અને ઓળખી લે વાતો કરી લે … Read more