બાબા બલકારૂપી ટેમ્પલ – ફરવાલાયક કુદરતી સ્થળ..
હિમાચલમાં આવેલું આ અદભુત મંદિર આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનુ પ્રતીક છે.. આ ટેમ્પલ આવેલું છે બલકાપુરીમાં એક નાનકડું જિલ્લો કાંગરા.. હિન્દુઓને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે, બલક નાથનું.. મંદિર પાછળની માન્યતા.. મોટા ભાગના લોકો માને છે કે ભલકા દેવના દર્શન થી બધી જ માનતા પુરી થાય છે અને બધી જ ઇચ્છાઓ ને ભગવાન પૂરી કરે … Read more