મેગીના ભજીયા – રેસિપી
ઠંડી પડે જ ચાલો ચાલો કચરિયું ખઇએ / શિયાળુપાક ખાઇએ. ગરમી પડે છે ચાલો ચાલો એકદમ મસ્ત ગોલો/બરફ ખાઇએ. ચોમાસા મા હજી તો વરસાદ પડયો નથી , ખાલી વરસાદ જેવું વાતાવરણ જ થયું છે, ત્યાં તો એકદમ બોલી ઊઠે કે, ગરમા-ગરમ ભજીયાં ખાવાનું મન થયું છે.. તમે મને કહેશો આ કયા લોકો છે … એકદમ સાચુ … Read more