તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી – Toovar Dal and Mixed Vegetable Masala Khichdi
આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે. તૈયારીનો સમય: ૧૫ મિનિટ લાળવાનો સમય: ૧૫ મિનિટ બનાવવાનો સમય: ૧૭ મિનિટ કુલ સમય: 47 મિનિટ સામગ્રી ૧ ૧/૨ … Read more