ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને સવાર સવારમાં જ આપણને ખૂબ જ તાપ પણ લાગવા લાગે છે, અને તે ગરમીની સાથે સાથે પાવર કટની સમસ્યા પણ ખૂબ જ પરેશાન કરે છે, આટલી ગરમીમાં તો લોકોના ઘરમાં પંખા પર પણ કામ કરતા બંધ થઇ જાય છે, ભારતમાં દરેક ઘરમાં ઇન્વર્ટર જોવા મળતું નથી, તેવામાં ઘણા બધા લોકોને કલાકો સુધી વીજળી વગર ગરમીમાં રહેવું પડે છે અને ગરમીમાં જો તમે પંખો ખરીદવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો અમે તમને આજે એવા પંખા વિશે જણાવીશું જે વીજળી વગર પણ કલાકો સુધી ચાલે છે.
Fippy MR-2912 Rechargeable Battery Table Fan
આ પંખો 3 blade સાથે આવે છે અને તે વાઈટ કલર ઓપ્શનમાં આવે છે તેને તમે દિવાલ ઉપર ટાંગી શકો છો અથવા ટેબલ પર મૂકીને પણ તેનો ઉપયોગ કરી શકો છો જેને તમે રસોડું બેડરૂમ લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ માં ઉપયોગમાં લઇ શકો છો કનેક્ટિવીટી માટે માં યુએસબી અને AC DC મોડ જોવા મળે છે. ફુલ ચાર્જમાં તે સાડા ત્રણ કલાક મીડીયમ ચાર્જમાં સાડા પાંચ કલાક અને લો ઉપર નવ કલાક સુધી ચાલે છે. અમેઝોન ઉપર તમે તેને 3299 રૂપિયામાં ખરીદી શકો છો.
બજાજ PYGMY મીની 110 MM 10 W ફેન
ઓછા બજેટના બજાજના પંખા પણ માર્કેટમાં ઉપલબ્ધ છે તે પોતાની શાનદાર ડિઝાઇન માં આવતા આપણે usb ચાર્જિંગ સાથે આવે છે તેમાં Li-Ion બેટરી લાગેલી હોય છે જે ફૂલ ચાર્જ બાદ ચાર કલાક સુધી ચાલે છે તેમાં એક ક્લિકે આવી છે જેને તમે ટેબલ અથવા કોઈ પણ મજબૂત જગ્યા ઉપર ફીટ કરી શકો છો. કોમ્પેક્ટ સાઇઝમાં આવે છે અને તેને તમે કોઈપણ જગ્યાએ ફીટ કરી શકો છો અમેઝોન થી તમે 1170 રૂપિયા માગે છે તેને ખરીદી શકો છો.
સ્માર્ટડેવિલ પોર્ટેબલ ટેબલ ફેન
સ્માર્ટડેવિલ પોર્ટેબલ ટેબલ ફેન દમદાર બેટરી ની સાથે આવે છે.આ પોર્ટેબલ પર્સનલ ડેસ્કટોપ ટેબલ ફેન કોઈ પણ અવાજ વગર ખૂબ જ હવા આપે છે, તે એડજસ્ટેબલ છે. અને તમે તેને પોતાના ઘર અથવા ઓફિસ માં મૂકી શકો છો તેમાં 3000mAh ખૂબ જ દમદાર બેટરી છે ફૂલ ચાર્જમાં તે 14 થી 15 કલાક સુધી ચાલી શકે છે. અમેઝોન પર તમે તેને 1999 રૂપિયામાં ખરીદી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team