શું તમે પ્લાસ્ટિકની બોટલ વાપરો છો તો થઈ જાવ સાવધાન, જાણો પ્લાસ્ટિક ના સાઇડ ઇફેક્ટ્સ..

પ્લાસ્ટિક પણ આપણાં લોકો જિંદગી ની સાથે સાથે જ ચાલે છે. આપણે પ્લાસ્ટિક પર એ હદ સુધી નિર્ભર છીએ કે પાણી ની બોટલ થી લઈ ને લંચ બોક્સ માટે પણ પ્લાસ્ટિક નો ઉપયોગ કરીએ છીએ. આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ તો કરીએ છીએ પણ તેના પરિણામ આપણ ને ખબર નથી. તમે જાણો છો કે પ્લાસ્ટિક ઘણી રીતે નુકશાન કારક છે. પ્લાસ્ટિક ના નિર્માણ માટે જે રસાયણ વપરાય છે તે આપણાં શરીર માટે હાનિકારક છે. 

Image by Emilian Robert Vicol from Pixabay

પ્લાસ્ટિક ના વપરાશ થી સીસા, કેડમિયમ,અને પારા જેવા રસાયણ માંનવ શરીર ના સીધા સંપર્ક માં આવે છે. આ જેરિલા પદાર્થ કેન્સર, જન્મ જાત વિકલાંગ, ઇમ્યુન સિસ્ટમ અને બાળપણ માં બાળક ના વિકાસ ને રૂંધે છે. પ્લાસ્ટિક ની ખાધ્ય પેકેજિંગ કે બોટલ માં bpa જેવા રસાયણ હોય છે. Bpa જ્યારે શરીર માં પ્રવેશે છે ત્યારે આપણાં શરીર માં ગંભીર નુકશાન પહોંચાડે છે. Bpa થાયરોડ હોર્મોન રિસેપ્ટર ને ઓછું કરે છે. જેનાથી હાયપોથાયરાડીસમ ની તકલીફ થાય છે. પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય ને ઘણી રીતે નુકશાન કરે છે. પ્લાસ્ટિક ના કારણે બીજી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. 

Image by Engin Akyurt from Pixabay

પ્લાસ્ટિક ના કારણે થનાર રોગ 

  • દમ 
  • પલમોનેરી કેન્સર ફેફસા દ્વારા જેહરિલી ગેસ ને સ્વાસ માં લેવા થી થાય છે. જેનાથી કેન્સર થાય છે. 
  • કેન્સર અને જિગર ને નુકશાન થાય છે. 
  • તાંત્રિક અને મષ્ટિશક ને નુકશાન થાય છે. 
  • ગુરદા ની બીમારી થાય છે. 

>> તમે પણ પ્લાસ્ટિક થી થનારા નુકશાન થી પરિચિત થી જશો. પ્લાસ્ટિક નો ઉપીયોગ ઓછો કરવો. ચાલો જાણીએ પ્લાસ્ટિક ના ઉપયોગ થી કેવી રીતે બચી શકાય. 

>> પાણી હમેશા પ્લાસ્ટિક ની બોટલ માં જ રહે છે એટલે પ્લાસ્ટિક ની બોટલ નું  પાણી ખરીદવું નહીં.પ્લાસ્ટિક ની બોટલો પ્લાસ્ટિક ના કચરા માંથી વધુ બને છે. કારણકે લગભગ 20 મિલિયન બોટલો ફેકવા માં આવે છે. 

>> પ્લાસ્ટિક નો બહિષ્કાર કરવો. શોપિંગ કરવા જાવ ત્યારે ઘરે થી જ બેગ લઈ ને જાવ. તમને અને મને આ નાની વાત લાગે છે પણ જો તેને અમલ કરવા માં આવે તો પ્લાસ્ટિક નો ઉપયોગ થશે. 

>> પ્લાસ્ટિક ની બેગ ની જગ્યા એ કાર્ડબોર્ડ નો ઉપયોગ કરો. જે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. 

>> તમે ઘરે હોવ કે બહાર ડ્રિંક પીવા માટે સ્ટ્રો નો ઉપયોગ ટાળો. 

>> પ્લાસ્ટિક ના ડબ્બા માં ખાવા પીવા નો સમાન ન ખરીદવો. જેનથી તમે જેરિલા પદાર્થ થી બચી શકશો. તમારા ઘરે થી પ્લાસ્ટિક નો કચરો પણ ઓછો થશે. 

>> તમારા ભોજન ને ટિફિન બોક્સ કે ગ્લાસ કંટેનર માં સ્ટોર કરો.તમે ખાવા માં પ્લાસ્ટિક ના ડબ્બા કે થેલી નો વપરાશ ન કરશો. 

>> પ્લાસ્ટિક ન વાપરવું એ આજ ની પેઢી  માટે તો સારું છે જ પણ આવનારી પેઢી માટે પણ સારું છે. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team    

Leave a Comment