જાણો ભારત ના સૌથી અમીર મંદિર વિશે..

ભારત દેશ એક સંસ્કૃતિ થી ભરપૂર દેશ છે. આપણાં દેશ માં આમ તો ઘણા મંદિર છે જે ખૂબ જ સુંદર છે સાથે જ ત્યાં નું વાતાવરણ પણ પવિત્ર અને શાંત હોય છે. ભારત માં ખૂબ અમીર એવા મંદિર પણ છે આજ ની આ પોસ્ટ માં આપણે એવા જ મંદિર વિશે વાત કરવાના છે કે જે અમીર તો છે જ સાથે જ તેની  એક આગવી ઓળખ છે. ચાલો મંદિર વિશે જાણીએ ..

પદ્મનાભમ સ્વામી મંદિર

Image Source

આ મંદિર ની ગણતરી દેશ ના સૌથી અમીર મંદિર માં કરવામાં આવે છે.જેની સંપતિ લગભગ દોઢ લાખ કરોડ જેટલી છે.

તિરૂપતિ બાલાજી મંદિર

Image Source

બાલાજી મંદિર દર  વર્ષે 600 કરોડ થી વધુ દાન આવે છે. અને દર વર્ષે 83 કરોડ થી વધુ લાડુ વેચાય છે.

વૈષ્ણવ દેવી મદિર

Image Source

જમ્મુ-કાશ્મીર ના કટરા પાસે આવેલ વૈષ્ણવ દેવી મદિર ને  દર વર્ષે 500 કરોડ નો ચઢાવો આવે છે.

શિરડી સાઈ બાબા મંદિર

Image Source

શિરડી સાઈ બાબા નું મંદિર મહારાષ્ટ્ર માં આવેલ છે. આ મંદિર માં દર વર્ષે 360 કરોડ થી વધુ નો ચઢાવો આવે છે.

સ્વર્ણ મંદિર

Image Source

આ મંદિર પંજાબ માં આવેલ છે.  સિખ સંપ્રદાય નું સૌથી મોટું ગુરુદ્વરા અમૃતસર માં આવેલ  છે. અહિયાં દર વર્ષે 500 કરોડ થી પણ વધુ ચઢાવો આવે છે.

સબરીમાલા મંદિર-કેરળ

Image Source

ભગવાન અયપ્પા ના દર્શન માટે કરોડો લોકો આવે છે. મંદિર માં લગભગ દર વર્ષે 105 કરોડ થી પણ વધુ ચઢાવો આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર-મહારાષ્ટ્ર

Image Source

 

 

ભગવાન ગણેશ જી ના આ મંદિર દર વર્ષે 130 કરોડ થી વધુ નો ચઢાવો આવે છે.

મીનાક્ષી મંદિર-તમિલનાડુ

Image Source

સામાન્ય દિવસ માં આ મંદિર માં 20000 થી વધુ શ્રદ્ધાળુ આવે છે. દર વર્ષે આ મંદિર 60 કરોડ થી વધુ કમાય  છે.

જગન્નાથ મંદિર-ઓડિશા

Image Source

પૂરી ના જગન્નાથ ને દરિદ્ર નારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર ની વાર્ષિક કમાણી 50 કરોડ છે.

કાશી વિશ્વનાથ મંદિર-ઉત્તર પ્રદેશ

Image Source

ભગવાન શિવ જી ના 12 જ્યોતિર્લિંગ માંથી એક અહી આવેલ છે. અહી દર વર્ષે 2 કરોડ થી વધુ નું દાન થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

 

Leave a Comment