એક જ પહાડ પર એક સાથે છે 11 શિવલિંગ, તો પણ અહી મદિર નથી બન્યું.. જાણો શું છે રહસ્ય..

ભોલેનાથ ની મહિમા સમજવી એ તો ભગવાન માટે પણ અઘરી વાત છે. તો મનુષ્ય કેવી રીતે તે સમજી શકે?તેવી જ રીતે આપણે અહી એક એવી જગ્યા ની વાત કરીશું. તેના વિશે જાણી ને તમે પણ હેરાન થઈ જશો, કેવી રીતે એક જ જગ્યા પર 11 શિવલિંગ હોવા છતાં ત્યાં કોઈ મંદિર નથી બંધાયું?

Image Source

ચાલો જાણીએ તેના વિશે..

દક્ષિણ ભારત માં સ્થિત છે 11 શિવલિંગ

Image Source

આપણે જે જગ્યા વિશે અહી વાત કરી રહ્યા છીએ, તે દક્ષિણ બિહાર ના નવાડા જિલ્લા ની  છે. અહિયાં એક પહાડ પર 11 શિવલિંગ છે. પણ અહી એક પણ મંદિર નથી. કહેવાય છે કે અહી ઘણી વખત મંદિર બનાવાની કોશિશ કરી પણ દીવાલો પડી જતી હતી. એટલે લોકો એ અહી મંદિર બનાવાનો વિચાર જ છોડી દીધો.

શિવલિંગ માં દેખાય છે આ બધા ની તસવીરો

Image Source

નવાડા જિલ્લામાં આવેલા 11 શિવલિંગ માં ભોલેનાથ, માંતા પાર્વતી,ગણેશ જી,અને કાર્તિકેય ની તસવીર દેખાય છે. જણાવી દઈએ કે આ શિવલિંગ ની પૂજા દરરોજ નથી થતી વર્ષ માં એક જ વખત કરવામાં આવે છે. તેનું શું રહસ્ય છે તે કોઈ જાણી નથી શક્યું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment