બોલીવુડની આ જોડીઓથી તમે શીખી શકો છો રિલેશનશિપ વિશેની આ ખાસ વાતો!

Image Source

નમસ્કાર મિત્રો આપ સૌનું આજના રસપ્રદ આર્ટીકલ માં હાર્દિક સ્વાગત છે. હાલના સમયમાં જ્યારે વ્યક્તિ રિલેશનશિપ ની અંદર હોય છે ત્યારે તે જાણી જોઈને અથવા તો ભૂલથી એવા કામ કરી લેતા હોય છે કે જેનાથી તેમની રિલેશનશિપ બગડી જતી હોય છે અને આવા સમયમાં તેમનો સાથ કોઈ નથી આપતું ત્યારે તેઓ માત્ર ને માત્ર પસ્તાવો કરતા હોય છે તો આપણે આવી ભૂલો ન કરીએ અથવા તો રિલેશનશિપ જે છે તેને સુંદર બનાવવા માટે શું કરી શકાય તે આજે આપણે બોલીવુડના કેટલાક સેલિબ્રિટીઝથી શીખવાના છીએ આપણને સૌને ખ્યાલ જ છે કે બોલીવુડ ની અંદર હાલના સમયમાં કેટલીક એવી જોડીઓ છે જેમણે હમણાં જ લગ્ન કર્યા છે. અને તેમની પાસેથી આપણે રિલેશનશિપની એવી ખાસ વાતો શીખી શકીએ છીએ. જ્યાં આપણને કોઈ નહીં શીખડાવી શકે તો ચાલો આજે એ રિલેશનશિપ વિશેની ખાસ વાતો આજના રસપ્રદ આર્ટીકલ માં આપણે જાણીએ.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

૧. દીપિકા અને રણબીર સિંહ

દીપિકા અને રણવીર સિંહ ને કોણ નથી જાણતું. બોલીવુડની અંદર તેઓએ પોતાની મહેનતથી ઘણું બધું નામ કરેલું છે. આપણને સૌને ખ્યાલ જ હશે કે થોડાક સમય પહેલા દીપીકા જે હતી. તેનું રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયું હતું અને ત્યારબાદ તે ઘણી તૂટી ગઈ હતી. તે આપણને સ્ક્રીન પર પણ અવારનવાર તેમના વીડિયોમાં જોઈ શકતા હતા. પણ થોડાક સમય બાદ તેઓના લગ્ન સીધા જ રણવીર સિંહ સાથે થઈ જાય છે. એટલે કે ત્યારબાદ રણબીર સિંહ તેમની જિંદગીમાં આવે છે. આપણે રણવીર સિંહને જ્યારે જ્યારે જોઈએ ત્યારે તેઓ દીપિકાને પોતાના પ્રેમનો ઇઝહાર કરતા કોઈ દિવસ અટકાતા નથી. એટલે કે રણવીર સિંહ દીપિકાને પ્રેમ તો કરે છે પણ તેઓ એ પ્રેમ જે છે. એ તેમની સામે રજુ પણ કરે છે. દુનિયાની સામે તેઓ થોડાક પણ અચકાતા નથી જેનાથી તેઓ બંનેની રિલેશનશિપ ખૂબ જ સુંદર રીતે ચાલી રહી છે. તેમની આ કહાની આપણને શીખડાવે છે કે દરેક વખતે જીવનમાં આપણને એવું પાત્ર નથી મળતું જેવું આપણે જઈએ છીએ. પણ હા એ છે પાત્ર મળે છે તેને આપણે ચાહવા લાગીએ તો ખૂબ જ સરસ જિંદગી બની જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

૨. શાહિદ કપૂર અને મીરા રાજપૂત :

જ્યારે જ્યારે કોઈ આપણને બોલીવુડ સ્ટાર્સ વિશેની વાતો કહે છે. ત્યારે આપણા મગજમાં પહેલા તો એ જ આવતું હોય છે કે તે બોલીવુડ તારે લવ મેરેજ જ કર્યા હશે તેઓ થોડા અરેન્જ મેરેજ કરતા હશે! પણ મિત્રો હકીકતમાં એવું નથી આપણે જો શાહિદ કપૂરની વાત કરીએ તો શાહિદ કપૂરે એરેન્જ મેરેજ કરેલા છે મીરા રાજપૂત સાથે. અને તેઓ બંનેને જોઈને આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ કે દરેક રેન્જ મેરેજ જે હોય છે તે ખૂબ જ સારા હોય છે અને કોઈ પણ સંબંધ હોય તેને આપણે નકારી લઈએ અથવા તો તેનાથી દૂર થઈ જઈએ તેની પહેલા બેટર છે તેને સ્વીકારી લેવો અને તેની સાથે આગળ વધવું. આજે શાહિદ કપૂર અને મીરા રાજપૂત છેલ્લા સાત વર્ષોથી ખૂબ જ સરસ રીતે રહી રહ્યા છે અને પોતાની સરસ જિંદગી વિતાવી રહ્યા છે તે આપણને તેમની સ્ટોરીથી ખબર પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

૩. વિકી કૌશલ અને કેટરીના કૈફ :

આપણે સૌને વીકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન વિશે તો ખબર હશે જ! અને જ્યારે આવા ટીવીમાં આવી હતી અને ન્યુઝ ચેનલ ને ખબર પડી હતી અને આપણી જેવા લોકોને ખબર પડી હતી તે સમયે તો ખૂબ જ હાહાકાર મચી ગયો હતો. લોકો જુઓ ત્યાં તેમના જે ફેન્સ હતા તે જ વાત કરી રહ્યા હતા કે અમને આ રિલેશનશિપની હજી સુધી ખબર કેમ નહોતી પણ આની પાછળનું મિત્રો સિમ્પલ કારણ છે સામાન્ય રીતે વિકી કૌશલ અને કેટરીના કેફ તેઓનું એવું માનવું હતું કે જ્યાં સુધી તમે તમારા પાર્ટનરને કન્ફર્મ ન કરી લો અથવા તો તેની સાથે જિંદગીભર રહી શકશો તેવું નક્કી નથી કરતા ત્યાં સુધી રિલેશનશિપનું એલાન કરવું બેકાર છે કારણ કે આગળ જતા જો કોઈ ઝઘડો થાય છે અથવા તો કંઈક એવી વાતો બને છે કે જેનાથી કોઈ સમસ્યા પેદા થતી હોય તો લોકો તમને તમારા જ પાર્ટનર વિશે ખરાબ વાતો કહેશે અને જેનાથી બનેલી વાત છે એ પણ બગડવાની સંભાવના રહેશે તે આપણે વિકી કૌશલ અને કેટરીના કેફ ની રિલેશનશિપથી આપણે શીખી શકીએ છીએ.

મિત્રો આશા છે તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો હશે અને જો તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો છે તો તમારો કીમતી પ્રતિભાવ આપવાનું બિલકુલ ન ચૂકતા અને હા તમે જો અમારો આર્ટીકલ અહીં સુધી વાંચ્યો છે તો આર્ટીકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર..

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “બોલીવુડની આ જોડીઓથી તમે શીખી શકો છો રિલેશનશિપ વિશેની આ ખાસ વાતો!”

Leave a Comment