હિન્દી કેલેન્ડર અનુસાર રવિવારે અઠવાડિયાની શરૂઆત થાય છે પણ ઈંગ્લીશ કેલેન્ડર અનુસાર રવિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. હિન્દી પંચાગ અનુસાર રવિવાર સૂર્યદેવનો દિવસ હોય છે અને આ દિવસે બધા દેવી દેવતાઓ ની આરાધ્ય કરવા માટે બેસ્ટ દિવસ છે. અને આ દિવસે દરેક કામ શુભ હોય છે.
અઠવાડિયું શરુ થતા બધાજ રવિવારની રાહ જોવા લાગે છે, કારણકે આ એક દિવસે બધાને રજા મળે છે. એવું નથી કે દુનિયામાં દરેક સ્થળે રવિવારેજ રજા હોય છે પણ વધારે દેશો માં રવિવારે રજા હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અઠવાડિયામાં ૭ દિવસોમાં ખાલી રવિવારજ કેમ રજાનો દિવસ ગણાય છે? ચાલો જાણીએ :
સન્ડે નો દિવસ
સન્ડે પછી મંડે કેમ આવી જાય છે આ સવાલ દ્ર્રેકના મનને અશાંત કરી દે છે. સ્કુલ, કોલેજ,અને નોક્રિયન લોકો સોમવારને બોલકુલ પસ્સંદ નથી કરતા.
મંડે હોય છે બોરિંગ
અઠવાડિયામાં ૭ દિવસો હોય છે પણ દરેક દિવસ લોકોમાં મૂડ લાવતો હોય છે, સોમવારનો દિવસે ઘણાય માટે થાક અને ગુસ્સો લાવતો હોય છે, અને ધીરે ધીરે મનને શાંત કરતા કરતા ગાડી રવિવાર સુધી પહુંચી જાય છે
અઠવાડિયાના ૭ દિવસ
શુક્રવાર તો સૌથી પ્રિય હોય છે બધાનો, શુક્રવાર આવતાજ લોકોનો ચેહરો ખીલી ઉઠે છે, કારણકે શુક્રવાર વિકેન્ડ લઈને આવે છે. શાની અને રવી આ બન્ને દિવસે લોકો ખુશ ખુશાલ હોય છે.
સન્ડેજ કેમ?
આ કારણ પાછળ ઈતિહાસ છે, જેના પછી આપણને રવિવારના દિવસે રજાનો દિવસ મળ્યો છે
આ છે ઈતિહાસ
આ ત્યારની વાત છે જયારે બ્રિટીશ લોકો ભારત પર રાજ કરતા હતા, અંગ્રેજો તેમની હુકુમતના સમયે ભારતીય લોકો જોડે ખુબજ મેહનત કરાવતા હતા. પોતાના ફાયદા માટે ભારતીય લોકો પર જુલમ કરવામાં આવતો હતો
ત્યારે રજા નહતી મળતી
એ સમયમાં અઠવાડિયાના સાતે સાત દિવસ લોકો કામ કરતા હતા.ણા કોઈ રજા અને ખાવા માટે પણ કોઈ બ્રેક નહતો મળતો
આમણે અપાવી રજા
પણ પછી એક સમય એવો આવ્યો જ્યાર્રે ભારતીય માટે રજા આપવાની ડીમાંડ થઈ, અને આ ડીમાંડ કરવા વાળા હતા શ્રી નારાયણ મેઘજી લોખંડે. ત્યારે નારાયણજી તે સમયે મજદૂરો ના નેતા હતા
આમણે અપાવી રજા
તેમને અંગ્રેજોની સામે આ ડીમાંડ રાખી કે મજ્દૂરોને એક દિવસનો આરામ મળવો જોઈએ, જેથી મજદૂર લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે.
પહેલી વાર નામંજૂરી થઈ હતી
પણ અંગ્રેજોએ પેહલી વાર આ પ્રસ્તાવ નામંજૂર કરી દીધી, લોખંડેજીએ ઘણી વાર પ્રયાસ કર્યો પણ અંગ્રેજો જીઝ પર હતા અને દરેક વાર પ્રસ્તાવ નામંજૂર કરી દેતા
ખુબજ સંઘર્ષ કર્યો
પણ અંગ્રેજોએ પેહલી વાર આ પ્રસ્તાવ નામંજૂર કરી દીધી, લોખંડેજીએ ઘણી વાર પ્રયાસ કર્યો પણ અંગ્રેજો જીઝ પર હતા અને દરેક વાર પ્રસ્તાવ નામંજૂર કરી દેતા અંગ્રેજ લોકો રવિવારે પ્રાર્થના માટે ચર્ચ જતા હતા, તો લોખંડેજીએ રવિવારનોજ પ્રસ્તાવ રાખ્યો. તો પણ અંગ્રેજો ન માન્યા
સાત વર્ષ લાગ્યા
લગભગ સાથ વર્ષ પછી અંગ્રેજોએ મંજૂરી આપી કે રવિવારે બધાને રજા આપવી જોઈએ, એટલા માટે રવિવારે રજાનો દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI