સેક્સ પછી આ વસ્તુઓ થી રહેજો દુર નહિતર થઇ શકે છે ગંભીર નુકસાન..

ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે સેક્સ દરમિયાન કેલેરી બર્ન થાય છે. 30 મિનિટનો ઈન્ટેન્સ સેક્સ ૧૫૦ કેલેરી બર્ન કરે છે. જેના લીધે ઇન્ટરકોર્સ પછી ભૂખ પણ વધી જાય છે. પણ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જેને સેક્સ બાદ સેવન ન કરવું જોઈએ? ચાલો વિગતસર જાણીએ :

૧. પીઝા

એક્સપર્ટ અનુસાર મેદા સહીત અન્ય લોટ થી બનેલ પીઝા જેમાં ચીઝનું પ્રમાણ પણ અધિક હોય છે, અને જેને સેક્સ બાદ ખાવથી પાચનતંત્ર માં ગડબડ થઇ શકે છે.

અસલમાં સેક્સ બાદ બોડીનું બીપી નોર્મલ કરતા વધુ હોય છે. એવામાં જો આટલું હેવી ફૂડ નું સેવન કરશો તો બીપી વધુ હાઈ થવાની શક્યતા હોય છે.

૨. ચા/કોફી

એક્સપર્ટ અનુસાર સેક્સ કર્યા બાદ તરત ઉંઘ લેવી જોઈએ જેનાથી બોળીને અને મગજને રીલેક્સ થવાનો સમય મળે છે. જો એક્સ બાદ ચા કે કોફીનું સેવન કરશો તો ઉંઘ આવવા માં તકલીફ થશે અને માથાના દુખાવાની પરેશાની વધી જશે.

૩. કોઇપણ પ્રકરની ચિપ્સ

ચિપ્સ પ્રોસેસ્ડ , ફ્રાઈડ અને હાઈ લેવલના સોડીયમ થી બનાવવામાં આવે છે. જેનાથી બીપી ની સાથે-સાથે શુગર લેવલ માં પણ અસર કરે છે. જો તમને બીપી ની પરેશાની પહેલાથીજ હોય તો સેક્સ બાદ ચિપ્સ નું સેવન નાં કરતા નહિતર શરીર પર ખરાબ અસર કરશે.

૪. ચીઝ વાળી વસ્તુ

જેમ સેક્સ બાદ પીઝા ન ખાવા જોઈએ તેમજ સેક્સ બાદ ચીઝથી બનેલ કોઇપણ વસ્તુ ન ખાવી જોઈએ કારણકે ચીઝ માં સોડીયમ અને ફેટ નું પ્રમાણ ખુબજ વધારે હોય છે. ઇન્ટરકોર્સ બાદ શરીર થાક ઉતારવાના ઝોન માં હોય છે, એવામાં જો ચીઝ નું સેવન કરશો તો પેટ માં પ્રેશર વધશે એજ્ન્તાહી પાચન શક્તિ પર ગંભીર અસર થાય છે.

૫. એલ્કોહોલ

ઘણા કપલ્સ સેક્સ ના મૂડ માં આવવા માટે દારુ નું સેવન કરે છે, પણ સેક્સ બાદ ફરીથી દારુ ન પીવું જોઈએ કારણકે દારુ મેટાબોલીઝમ ને સ્લો કરે છે જેનાથી થાક ઉતારવામાં વાર લાગે છે.

૬. એગ્સ

એગ્સ આમ તો હેલ્થી છે પણ સેક્સ બાદ તે અન્હેલથી માનવામાં આવે છે. કારણકે ઈંડા માં ફેટ અને કોલેસ્ટ્રોલ લેવલ હાઈ હોય છે. સમય રીતે સેક્સ બાદ હાર્ટબીટ વધી જાય છે એવામાં જો હાર્ટ ને ફેટ વાળું અને કોલેસ્ટ્રોલ વાળું ભોજન મળે તો તેની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે, જેના કારણે બેચેની અથવા હાર્ટ બર્ન ની સમસ્યા વધી જાય છે.

Leave a Comment