Pregnancy ના પરીક્ષણ માટે આમ તો અત્યારે ઘણી રીતિ છે. પરંતુ તેનું પરિણામ ક્યારે સાચું હોય છે એ જાણવું પણ જરૂરી છે. માટે જ એ પણ ખબર હોવી જોઈએ કે pregnancy ટેસ્ટ ક્યારે અને સેક્સ ના કેટલા સમય પછી કરવો જોઈએ.
pregnancy ટેસ્ટ કરવા માટે અત્યરે ઘણી રીતો છે. આમ તો periods ન આવે તો એવું સમજવામાં આવે છે કે તમને Pregnancy રહી ગઈ છે. આ તેનું પહેલું લક્ષણ છે. જો કે તેના બીજા ઘણાં કારણ પણ હોઈ શકે છે.
આજ કાલ મહિલાઓ નો સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે periods ન આવે તો કેટલા દિવસ પછી તેનો ટેસ્ટ કરવો જોઈએ. Pregnancy નો ટેસ્ટ ત્યારે જ ખબર પડે છે કે જ્યારે મહિલા ના લોહી માં HCG નો રિસાવ થાય. આ પ્રોસેસ ને પૂરું થવા માં 6-7 દિવસ લાગે છે. એક્સપર્ટ એ પણ સલાહ આપે છે કે જેના periods રેગ્યુલર હોય છે એમને pregnancy ટેસ્ટ periods મિસ થવાના ના આગળ ના દિવસે પણ ચેક કરવું જોઈએ.
જો તમે pregnant થવાનું વિચારતા હોવ અને તમારા periods મિસ થઈ જાય તો તમારે જલ્દી જ ટેસ્ટ કરવો જોઈએ. અને ડોક્ટર ને અવશ્ય બતાવું જ જઈએ. જોકે સારા પરિણામ માટે 7 દિવસ સુધી ની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આની પહેલા તમે ટેસ્ટ કરશો તો તે નેગેટિવ જ આવશે. ઉતાવડ થી કોઈ પરિણામ સારું નથી આવતું.
Pregnancy ના ટેસ્ટ માટે આજ કાલ તેની કીટ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. વળી, ક્યાંક ઘરેલુ નુસખા થી પણ ખબર પડી શકે છે.ટેસ્ટ કરવા માટે સવાર ના પહેલા યુરીન નો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કીટ નો ઉપયોગ કરો છો તો તેના પેકેટ પર દર્શાવ્યા પ્રમાણે તેનો ઉપયોગ કરવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team