બળદ એ દુનિયાનું સૌથી તાકતવર પ્રાણી હોય છે, દર વર્ષે સ્પેનમાં લોકો આ શક્તિશાળી જાનવર સાથે મજા લેવાની કોશિશ કરે છે અને તે મરી જાય છે દુનિયાના અમુક ખૂબ જ પાવરફૂલ બળદ જેને જોઈને તમારા હોશ ઉડી જશે.
1. Bazadaise bull
આ આખલો ફ્રાન્સમાં જોવા મળે છે, અને તે ખૂબ જ તાકાતવર હોય છે. તેનું શરીર જોઈને જ તમે સમજી જ ગયા હશો કે તે કેટલો શક્તિશાળી હશે તે એટલા શક્તિશાળી હોય છે કે એક સાથે ઘણી બધી ગાડી ને ખેંચી શકે છે. પરંતુ તેની સાથે જ તમારે સંભાળીને રહેવાની પણ જરૂર છે જો તે એક વખત પોતાના કંટ્રોલ માંથી બહાર નીકળી જાય છે તો સમજો કે તમારી ખેર નથી. દર વર્ષે ફ્રાન્સમાં 200થી વધુ ખેડૂત બળદના હમલામાં મરી જાય છે.
શું તમે વિશ્વાસ કરી શકો છો કે આ બળદ 35 કિલોથી લઈને 42 કિલો સુધીના બાળકને જન્મ આપે છે. તેમની તાકાતનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે એક પગમાં તે ઓછામાં ઓછા 12 કલાક કામ કરી શકે છે અને તે પણ પોતાની ઉપર વજન લઈને. ફ્રાન્સના લોકોમાં બળદનું માંસ પણ ખૂબ જ લોકપ્રિય છે.
2. Montbeliarde
મિત્રો આ પણ ફ્રાંસમાં જોવા મળતી ભેંસ છે. તેનું દૂધ ખૂબ જાડું હોય છે કહેવામાં આવે છે કે તે 1200 કિલો વજન સુધી થઈ જાય છે. અને તેમના શરીરમાં કોઇ જ પ્રકારનો ફરક પડતો નથી. મિત્રો તમને જણાવી દઈએ કે તે રેસીંગ માટે પણ જાણીતી છે લાખો રૂપિયા તેમની ઉપર ઇન્વેસ્ટ કરવામાં આવે છે, અને એક વખત તે જ્યારે કોઈપણ રેસ જીતી જાય તો સમજો તેમના ઘેર કે ઘર પાસે રૂપિયાની કોઈ જ કમી રહેશે નહીં. પરંતુ તેનું અપગ્રેડ વર્ઝન આજકાલ આર્જેન્ટિનામાં પણ જોવા મળ્યું છે. જો તમે તેને ખરીદવા માંગો છો તો તમારે ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. તેનું માંસ ખૂબ જ ટેસ્ટી હોય છે. ફ્રાન્સના લોકો લગભગ તેના માંસ ને લંચ ટાઇમમાં ખાવાનું પસંદ કરે છે.
3. Parthenaise
આ ભેંસ ની જાતિ જે ફ્રાન્સ અને આયર્લેન્ડમાં જોવા મળે છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે એક દિવસમાં તે 40 થી 50 લિટર સુધી દૂધ આપે છે, અને તેની સાથે જ તેમની દૂધથી બનેલી વસ્તુઓ આ બંને દેશોમાં ખૂબ જ પોપ્યુલર પણ છે. દોસ્તો તમને જણાવી દઈએ કે આ ભેંસમાં એટલી તાકાત હોય છે કે 200 કિલોનું વજન લઈને તે નોનસ્ટોપ છ કલાક સુધી ભાગી શકે છે. ફ્રાન્સના લોકો તેને ધ રોક ના નામથી બોલાવે છે. તે ખાવામાં ખૂબ જ મોંઘી હોય છે કારણ કે તેની ડાયેટ વધુ હોય છે. આમ તો તેનો ઉપયોગ આઈસલેન્ડમાં માંસ ના પ્રોડકશન માટે પણ કરવામાં આવે છે. અહીંના લોકોની વચ્ચે આ ભેંસ નું માંસ ખૂબ જ પોપ્યુલર છે. આયર્લેન્ડમાં ખૂબ જ ઠંડી પડે છે તો તેવામાં તેનું માંસ ખૂબ જ ગરમી આપવાનું કામ કરે છે.
4. Bramha
મિત્રો તમને જણાવી દઈએ કે આ બળદ આપણા દેશમાં જોવા મળે છે. આ બળદ એક હિન્દુસ્તાન અને એક અમેરિકામાં હોય છે. આ બળદ નું વજન હજાર કિલો અથવા તો તેનાથી વધુ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આટલા તાકતવર હોવાથી ખેડૂતો તેમની પૂજા કરે છે, અને ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં અમેરિકામાં પણ બ્રહ્મા નો ઉપયોગ ખેતીવાડી માટે કરવામાં આવે છે. તે ખૂબ જ સ્માર્ટ છે જેનો ઉપયોગ ફક્ત ખેતરોમાં જ નહીં પરંતુ માંસ માટે પણ થાય છે. તમે તેની ઓળખ ખુબ જ આસાનીથી કરી શકો છો તેની પીઠ ઉપર એક અલગ પ્રકારનો ભાગ ઉપર ઉઠેલો દેખાય છે, અને તેનો ઉપયોગ ક્રોસ બ્રીડીંગ માટે પણ થાય છે. ભારતમાં પણ આ જાતિનો ઉપયોગ માંસ ઉત્પાદન માટે કરવામાં આવે છે.
5. Limousi
કહેવામાં આવે છે કે બોડી બિલ્ડિંગના મામલામાં આનાથી સારો કોઈ જ બળદ નથી. તેનો ઉપયોગ લગભગ ખેતી માટે કરવામાં આવે છે. આ બળદ ફ્રાન્સમાં પણ જોવા મળે છે. એટલું જ નહીં તેમના વિશે કહેવામાં આવે છે કે એકજ વખત માં તે આખા ખેતરને ખેડી નાખે છે, તમને જણાવી દઈએ કે તે ભાગવામાં પણ ખૂબ જ માહેર માનવામાં આવે છે. ત્યારે જ તો તેનો ઉપયોગ ફ્રાન્સ માં બળદની રેસ માટે કરવામાં આવે છે. તેની ઉપર ઘણા બધા રૂપિયા લગાવવામાં આવે છે અને જો તે જીતી જાય તો તેનો માલિક રાતોરાત માલામાલ થઈ જાય છે. અને તેનું માંસ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ફ્રાન્સમાં કહેવામાં આવે છે કે જ્યારે પણ તેઓ થોડા જૂના થાય છે, ત્યારે તેનો ઉપયોગ માંસ માટે થાય છે. કહેવાનો અર્થ એ છે કે વ્યક્તિને જાણકારી હોય છે કે આ તાકાતવાર બળદનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team