કરીના કપૂર આજે પણ બોલીવૂંડની ટોપ હિરોઈનોમાં એક માનવામાં આવે છે. અને 40 વર્ષની ઉંમરે પણ તે સદાબહાર હિરોઈન છે. હાલ તે ગર્ભવતી છે તેમ છતા તે ફેશનના મામલે ક્યારેય પાછળ નથી પડી. અને થોડા દિવસ પહેલાજ સારા અલી ખાન અને કરીના કપૂર એક સાથે જોવા મળ્યા હતા. જેના ફોટા પણ હાલ વાયરલ થયા છે. પરંતુ જે ફોટા વાયરલ થયા છે તેમા સારા અલી ખાન 40 વર્ષની કરીના કપૂર સામે ફીકી પડી ગઈ છે.
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દેખાઈ કરીના
કરીના કપૂરના લુકનીજો વાત કરવામાં આવે તો બોલિવૂડમાં તેનો લૂંક સૌથી અલ પ્રકારનો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે તે સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી હતી. અને ટ્રેડીશલન લુકમાં પણ તે ખુબજ સુંદર દેખાતી. જોકે ખુબજ સીંપલ રીતે તૈયાર થઈ હતી. તેમ છતા તે આકર્ષણનું કેન્દ્ર બની અને તસ્વીરમાં જોઈ શકો છો કે કરીના ટ્રેડીશનલ ડ્રેસમાં પણ કેટલી હોટ દેખાઈ રહી છે.
એબ્રોઈડરી બની આકર્ષણનું કેન્દ્ર
કરીના કપૂરે જે ડ્રેસ પહેર્યો હતો કોટનનો હતો. અ તેમા સબરીના નેકલાઈન પણ હતી. જે બોટ નેકલાઈનનો એક ભાગ છે. જેમા આગળ અને પાછળની બંને તરફતી એક જેવોજ કટ રાખવામાં આવે છે. આ ઉપરાંત તેનો ડ્રેસ પણ ઘણો ખુલતો રાખવામાં આવ્યો હતો. અને ફ્રંટ પોર્શન પર સફેદ કલરના કારણે સૌ કોઈની નજર તેના પરજ હતી.
સફેદ અને લાલ કોમ્બીનેશન બન્યું આકર્ષક
કરીના કપૂરે સફેદ કલરનો સિંપલ ડ્રેસ પહેર્યો હતો. જે સ્ટ્રેટ કટ ડિઝાઈન અને એંકલ લેંથ વાળો હતો. સાથેજ લાલ રંગનો દુપટ્ટો પણ પહેર્યો હતો.અને તે દુપટ્ટા પર ગોલ્ડન બોર્ડર હતી. ઉપરાંત તેની પર જે પ્રિંન્ટ કરવામાં આવી હતી. તે પણ ઘણી આકર્ષક હતી. અને હાથમાં તેણે સોનાની બંગડીઓ પહેરી હતી. જે તેના પર ખુબજ સુંદર દેખાઈ રહી હતી. અને તેણે કાનમાં જે બુટ્ટી પહેરી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ટૂંકમાં કરીના ફેશન મામલે 40 વર્ષે પણ સદાબહાર છે. તે તેણે સાબિત કરીને બતાવ્યું છે.
સારા અલી ખાન પણ દેખાઈ સફેદ ડ્રેસમાં
તો બીજી તરફ સારા અલી ખાન પણ સફેદ ડ્રેસમાં સ્પોટ થઈ હતી અને તેણે ચિકનકારી વર્ક મટીરીયલનો ડ્રેસ પહેર્યો હતો. આનંદ એલ રાયની ઓફિસની બહાર તેને સ્પોટ કરવામાં આવી. અને તેનો પણ લુક ખુબજ ગજબ લાગી રહ્યો હતો
જુદી જુદી ડિઝાઈન સાથે ડ્રેસ તૈયાર કર્યો હતો
સારાએ જે ડ્રેસ પહેર્યો હતો તેમા જુદી જુદી પ્રકારની ડિઝાઈન કરવામાં આવી હતી. વી કટ વાળી નેકલીન બતી અને કુર્તા પર ચિકનકારી સ્ટીચ કરવામાં આવી હતી. અને તેનું રૂપ અનહદ અપ્સરા જેવુંજ લાગી રહ્યું હતું. સાથેજ તેણે જે કોટનનો દુપટ્ટો પહેર્યો હતો તે પણ ખુબ આકર્ષક લાગતો હતો. જેના કારણે તેની સુંદરતા આસમાને લાગી રહી હતી.
સાદાઈમાં દેખાઈ સુંદરતા
સારા અલી ખાને ટ્રેડિશન અને મોર્ડન બંનેમાં સારી લાગતી હોય છે. અને તે મેકઅપ વગર પણ સુંદરતામાં ક્વીન છે, તસ્વીરમાં આપ જોઈ શકો છો કે તેણે સફેદ કલરની બંગડી પહેરી છે. સાથેજ કાનમાં પણ નાની એવી ચાંદીની બુટ્ટી પહેરી છે. સાથેજ તેણે સફેદ કલરનાજ જુતા પહેર્યા છે. અને એકદમ સાદાઈથી તૈયાર થઈ હોવા છતા તે ખુબજ સુંદર દેખાઈ રહી છે.
કરીનાની સામે સારા ફીકી પડી ગઈ
સારા અલી ખાનની સુંદરતા વીશે કોઈ ડેફીનેશન આફી ન શકાય પરંતુ એ વાત જરૂરથી કહી શકાય કે કરીનાની સરખામણીએ તેની ફેશન મામલે જે ચોઈસ છે એ થોડીક ઓછી છે. અને એજ કારણે કરીના જે ડ્રેસમાં હતી. તેમા 40 વર્ષે પણ તે સારાને ટક્કર આપતી નજરે પડે છે. અને આજ કારણે કરીના આજે પણ બોલીવૂંડમાં સદાબહાર હિરોઈન છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team