ઓનલાઇન શોપિંગ કરતાં પહેલા જાણી લો આ વાત.. ક્યાંય તમે પણ છેતરાઈ તો નથી રહ્યા ને?

ઓનલાઇન શોપિંગ કરવી તો ઘણી સહેલી છે પણ જો તમે અમુક બાબતો નું ધ્યાન ન રાખો તો તમને મુસીબત પણ એટલી જ આવી શકે છે.

ઓનલાઇન શોપિંગ થી આપણે માર્કેટ જવાની જંજાટ માંથી છુટકારો મળે છે અને સાથે જ નવી નવી વેબસાઇટ પર નવા નવા પ્રોડક્ટસ પણ જોવા મળે છે સાથે જ discount પણ મળે છે. પરંતુ, આમાં તમારે કેટલીક સાવધાની પણ રાખવી પડશે. ચાલો જાણીએ કઈ કઈ સાવધાની રાખવા થી તમે ઓનલાઇન થતી મુસીબત થી બચી શકો છો.

Image Source

વેબસાઇટ સુરક્ષિત હોવી.

Discount ની લાલચ અને આકર્ષક advertise જોઈને ક્યારેય પણ લોભાવું નહીં. અને શોપિંગ કરવી નહીં. આમ કરવા થી તમારી સાથે ford પણ થઈ શકે છે.

પ્રોડક્ટ રિવ્યૂ

Image Source

જ્યારે પણ કોઈ વસ્તુ તમે ખરીદો છો તો તેનું રિવ્યૂ એક વખત જોઈ લેવું. આના થી તમને ફક્ત ન તો પ્રોડક્ટ વિશે પણ પ્રોડક્ટ મોકલનાર વિશે પણ ખબર પડી જાય છે. જો તમને રિવ્યૂ સારો ન લાગે તો તમે રિસ્ક ન લો તેજ સારું રહશે.

Expiry Date

ઓનલાઇન શોપિંગ માં સૌથી વધારે ડર એનો લાગે છે  expire થઈ ગયેલ સમાન ને deliver કરવાનો. આના થી બચવા માટે તમારે તેની ખરીદી કરતાં પહેલા જ તેની expire date જોઈ લેવી.જો પ્રોડક્ટ પર expire date ન લખેલી હોય તો તેવી પ્રોડક્ટ ન લેવી.

ટર્મ્સ એંડ કંડિશન

Image Source

પ્રોડક્ટ ખરીદવા થી લઈ ને delivery સુધી ની બધી જ ટર્મ્સ એંડ કંડિશન જાણી લેવી જોઈએ. કારણકે સમાન તમારા સુધી ત્રીજા જ વ્યક્તિ થી પહોંચે છે. એટલે તમને બધી જ પોલિસી વિશે ખબર હોવી જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment