મનુષ્ય તેના જીવનને ખુશખુશાલ રાખવા અને દુઃખોથી છુટકારો પામવા ઘણીવાર ભગવાનની શરણોમાં જાય છે. આપનો દેશ ધાર્મિક દેશોમાંથી એક માનવામાં આવ્યો છે. આપણા દેશમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં સૂર્ય દેવતા ને પંચદેવમાંથી પ્રમુખ દેવતા માનવામાં આવ્યા છે. સૂર્ય દેવતાનો વાર રવિવાર માનવામાં આવ્યો છે. તે દિવસે તેની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે જે કોઈ પણ માણસ તેની પૂજા કરે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
આજે અમે તમને આ પોસ્ટ દ્વારા સૂર્યદેવ ના એક એવા પ્રસિધ્ધ અને ચમત્કારિક મંદિર વિષે જણાવીશું જ્યાં ભક્તોની આસ્થા નું પ્રમુખ કેન્દ્ર બનેલું છે. એવું જણાવવા માં આવી રહ્યું છે કે જે ભક્ત અહી આવી સૂર્યદેવતા ના દર્શન કરે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
આજે અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે સૂર્ય મંદિર રાજસ્થાન ઝુનઝુન જીલ્લાના લોહાગર્લ માં સ્થિત છે. અહી ના સ્થાનીય લોકોનું એવું માનવું છે કે અહી દર્શન કરવા આવતા દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે.
સૂર્યદેવના આ પ્રસિધ્ધ મંદિર માં જે કુંડ બનેલો છે તેમાં જો કોઈ વ્યક્તિ સ્નાન કરે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિને તેના બધા જ પાપમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહી પરંતુ તેને ત્વચા સંબંધી કોઇપણ સમસ્યા હોઈ તો તેનાથી છુટકારો મળે છે.
આ મંદિર ની અંદર ભક્તો ઘણીવાર તેના દુઃખ અને તકલીફો લઈ સૂર્ય દેવતા ના દર્શન કરવા આવે છે. આ મંદિર માં લોકો દુર દુરથી દર્શન કરવા આવે છે. વિશેષ રૂપથી જે લોકો ને ત્વચા સંબંધી કોઈ રોગ કે પરેશાની છે તો તેમાંથી તેને મુક્તિ મળે છે. આ મંદિર પ્રત્યે લોકોનો અતુટ વિશ્વાસ અને લાગણી જોવા મળે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team