કોરોના પણ તમારું કઈ જ નહી બગાડી શકે, અપનાવો આ દેશી વૈદુ

કોરોનાથી દરેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, લોકો ત્રાસી ગયા છે. આ કોરોના કેટલાય માસુમો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવામાં હવે આપણે આગળ જતા કોરોનાથી કઈ રીતે બચવું એ આપણા પર નિર્ભર કરે છે. જો આપણે આ રોગથી બચવું હોઈ તો અમુક દેશી નુસ્ખાઓનું નિયમિત પાલન કરવું પડશે.

 

image source

કોરોનાનો ચેપ હવે આપણા દેશમાં સમુદાયના સ્તરે આવી ગયો છે. તકેદારી રાખવાથી ચેપથી બચી શકાય છે. માસ્ક આપણને સુરક્ષા આપે છે, પરંતુ માસ્કને છેતરીને વાયરસ આપણા શરીરની અંદર જઇ રહ્યો છે. ચેપથી બચવું પ્રતિકાર શક્તિ વગર ખૂબ મુશ્કેલ છે. લગભગ અશક્ય. તે દૂર કરવાનો ઉપાય ભારતીય પરંપરાની દવા પાસે છે. તેથી ન્યૂટ્રીશીયન માઈકલ જીરેજર કહે છે કે ભારતના ગામડાઓ આ દેશી વૈદુ અપનાવે છે તેથી ત્યાં આખા વિશ્વમાં કોરોના સૌથી ઓછો છે. આવો જાણીએ આ દેશી નુસ્ખાઓ વિશે ..

image source

કોરોના વાયરસ નાકમાં અને મોં દ્વારા રોજ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તેને વધતો અટકાવવા માટે પ્રારંભિક સ્તરે પગલા લેવામાં આવે, તો આ વાયરસ કોઈનું કંઈ બગાડી શકે તેમ નથી. આપણા પરિવારને બચાવવા પરંપરાગત ઘરેલું પગલાં અપનાવવા પડશે. આ પગલાંને અપનાવવાની સલાહ ખુદ ડોકટરો આપી રહ્યા છે. ડોકટરો કહે છે કે માસ્ક હોવા છતાં વિષાણુંને સમયસર દૂર કરીશું, તો તે આપણા શરીરમાં ફેલાશે નહીં. આરોગ્ય નિષ્ણાતો અને આયુર્વેદ વિજ્ઞાનીઓ માને છે કે હળદર, પથ્થર મીઠું અને ગરમ પાણી ભેળવીને બનાવેલું પ્રવાહી ગળામાં અને નાકમાં કોરોનાને મારવા ત્યારે જ સક્ષમ છે, જયારે તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે.

image source

હળદર અને પથ્થર મીઠાના પાણીના કોગળા-ખરકરાટી કરવાથી ગળા, નાક, શ્વાસ દ્વારા પહોંચેલા કોરોના વાયરસ ત્યાં જ સમાપ્ત થઈ જશે. રોજ હળદરના પાણીથી વરાળ અને ખરખરાટી કરો, માસ્ક પહેરો, સ્વચ્છતાની સંભાળ અને આરોગ્યપ્રદ આહાર લો, તો કોરોના ચેપ તમરું કંઈ બગાડી નહીં શકે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો વારંવાર દરેકને સારો આહાર લેવાની, સ્વચ્છતાની સંભાળ રાખવા અને માસ્કનો ઉપયોગ કરવા માટેની સલાહ આપતા હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment