ડોક્ટર કરતાં પણ વધુ ઉપયોગી છે રાઈ જાણો તેના ફાયદા

mustard benefits

Image Source

રાઈનો પહાડ બનાવવાની કહેવત તો તમે જરૂરથી સાંભળી હશે. હા, આ તેજ રાઈ છે જેની ખેતી સંપૂર્ણ દેશમાં થાય છે. અને લગભગ દરેક ઘરમાં તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે ત્યારબાદ પણ રાયની જાણકારી ને લઈને અમુક ભ્રમ આજે પણ છે અમુક લોકો સરસવ અથવા રહીને એક જ માને છે પરંતુ એ વાત સાચી છે કે આ બંને એક નથી ખાસ કરીને લોકો rai અથવા તેના તેલનો પ્રયોગ માત્ર આહાર માટે જ કરે છે અને એ જ કારણ છે કે લોકોને ગાયના ઉપયોગ વિશે સંપૂર્ણ જાણકારી નથી શું તમે જાણો છો કે રાઈ એક ખૂબ જ ગુણકારી ઔષધિ પણ છે જેનો ઉપયોગ એક બે નહીં પરંતુ ઘણા બધા રોગોને સારા કરવા માટે થાય છે. 

આયુર્વેદિક ચોપડીઓ અનુસાર તમે રાઈનો ઉપયોગ કપિત દોસ્ત લોહી વિકારને ઠીક કરવા માટે કરો છો રાય ખંજવાળ ચામડીના રોગો પેટના જીવડાને પણ સમાપ્ત કરે છે રાયના પાનની શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ હોય છે તેનાથી પણ ઘણા બધા રોગ ને સાડા કરી શકાય છે નું તેલ માથાનો દુખાવો કાનનો દુખાવો ખંજવાળ ચામડીના રોગ પેટની બીમારી માટે ફાયદાકારક હોય છે તે અપચો ભૂખ ની ઉણપ અને સાંધા ના રોગ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે rai મૂત્રરોગ માં પણ ઉપયોગમાં લેવામાં આવે છે એટલું જ નહીં કાળી રાઈ પ્રદોષને પણ યોગ્ય કરે છે તથા બાબાસીર માટે ફાયદાકારક હોય છે તે શ્વાસ ની બીમારી અપચો દુખાવો સાંધાનો દુખાવો વગેરેમાં લાભકારક છે.

રાઈ શું છે?

સરસવ અથવા રાઈથી દરેક વ્યક્તિ પરિચિત છે અને લગભગ લોકો બંનેને એક માને છે પરંતુ આ બંને સંપૂર્ણ રીતે અલગ અલગ છે ચિકિત્સા કાર્ય માં રાઇની બે પ્રજાતિનો પ્રયોગ કરવામાં આવે છે.

રાઈ

રાય નો છોડ સીધો 1.5 મીટર સુધીનો ઊંચો, શાખા પ્રશાખા યુક્ત હોય છે તેના ફૂલ ચમકીલા પીળા રંગના હોય છે અને તેના બીજ નાનાલાલ અને ભૂરા રંગના ગોળાકાર હોય છે તેમાં કુલ અને ફળની ખેતી ત્રણ મહિના પછી થાય છે.

ORGANIC NATURE` Natural Mustard Seeds Small Sarso | Whole Rai | Whole Mustard Black | Indian Spice (200 Gram) : Amazon.in: Grocery & Gourmet Foods

Image Source

કાળી રાઈ

કાળી રાયનો છોડ 60થી 90 સેન્ટી મીટર ઊંચો કડક અને વધુ શાખા વાળો હોય છે તેના ફૂલ પીળા રંગના હોય છે અને તેનું ફળ 0.6-1.2 સેમી લાંબા હોય છે જેમાં આગળના ભાગ કાંટાદાર હોય છે. બીજ ભુરા અને કાળા રંગના ત્રણ અને પાંચ ની સંખ્યામાં ગોળાકાર હોય છે બીજી લગભગ એક પંક્તિમાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે તેમાં ફૂલ અને ફળ ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના સુધીમાં આવે છે અને તેના છોડમાં કૈલસ, અનોક્સીકારક અને જીવાણુઓને મારવા ના ગુણ હોય છે.

Yellow Mustard Seeds at Rs 80/kilogram | White Mustard Seeds, पीली सरसो का बीज - M/s Chacha Industries, Jhansi | ID: 22570139455

Image Source

અનેક ભાષાઓમાં રાઈના નામ

રાઈનું બોટનિકલ નામ Brassica juncea (Linn.) Czein છે.  એન્ડ કોસ.  (Brassica jancia) Syn-Sinapsis જૂન્સયા લીનન અને Brassicaceae પરિવાર સાથે સંબંધ ધરાવે છે.  રાઈને દેશ-વિદેશમાં આ નામોથી પણ ઓળખવામાં આવે છે:-

  • હિન્દી – રાઈ, લાલ રાઈ
  • અંગ્રેજી – બ્રાઉન મસ્ટર્ડ, કોમન ઈન્ડિયન મસ્ટર્ડ, ઈન્ડિયન મસ્ટર્ડ
  • સંસ્કૃત – રાક્ષસી, તીખું, જરદાળુ, કૃષપ ણિકા
  • ઉર્દુ – રાય
  • કાશ્મીર – અસુર
  • કોંકણી – સાસમ
  • કન્નડ – સાસી, સાસિવે
  • ગુજરાતી – સરસવ, રાઈ 
  • તમિલ – કડુગુ, ચેરુકટુકુ
  • તેલુગુ – અબાલુ, અવાલુ 
  • બંગાળી – સરીસા, રાય, સરીશા
  • મરાઠી – મોહારી, રાયન, રાઈ 
  • મલયાલમ – કડુગુ, કડુકા
  • અરબી – ખાર્ડેલ
  • ફારસી – શેરશાફ

Black Mustard Seeds at Rs 72/kg | Fine Mustard, Rai, काले सरसों के बीज - M/s Chacha Industries, Jhansi | ID: 22028667491

Image Source

કાળી રાઈનું નામ

  •  હિન્દી – બનારસી રાઈ 
  •  અંગ્રેજી – કાળી મસ્ટર્ડ
  •  સંસ્કૃત – રાજક્ષવક
  •  ઉર્દુ – રાય
  •  કન્નડ – વિલાસેસિવ, બિલી
  •  ગુજરાતી –  રેડો 
  •  તમિલ – કડુગુ 
  •  તેલુગુ – અવલુ
  •  બંગાળી – કાલસર્શે, રાયસરિષા
  •  નેપાળી – કાલ તોરી
  •  મરાઠી – કાંતિખી
  •  અરબી – ખરદાલ
  •  ફારસી – સરશાફ

રાઈના ઔષધીય ગુણો

રાઈ માત્ર મસાલાના રૂપે જ નહીં, પરંતુ ઔષધિ રૂપે પણ આયુર્વેદમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 

આંખોના રોગમાં રાઈનો ઉપયોગ ફાયદાકારક

આંખોની પાંપણ ઉપર ફોલ્લી થઈ જાય ત્યારે રાઈના દાણાને પીસીને તેના ચૂર્ણને ઘીમાં ઉમેરો અને તેનો લેપ કરવાથી આ બીમારીથી તૈયારીમાં જ ઠીક થઈ જાય છે.

બગલમાં થતી ગાંઠ માટે ફાયદાકારક

બગલમાં થતી ગાંઠ ને પાકી કરવા માટે ગોળ ગુગળ અને રાઈને ઝીણી પીસીને તેમાં પાણી ઉમેરો ત્યારબાદ તેને કપડાની પટ્ટી ઉપર લેપ લગાવીને ચોંટાડો ત્યારબાદ ગાંઠ પાકીને ફુટી જશે.

ફોલ્લી અને ખંજવાળમાં રાઈ નો પ્રયોગ

રાઈ નો કાઢો બનાવીને તેનાથી વાળ ધોવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, અને માથામાં જુ ફોલ્લી અને ખંજવાળ જેવી તકલીફ પણ દૂર થઈ જાય છે.

માથાના દુખાવામાં લાભકારક

જો તમે હંમેશા માથાના દુખાવાથી પરેશાન રહો છો તો રાઈને પીસીને માથા ઉપર લગાડવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

શરદી તાવ માં રાઈના લાભ

રાઈના ફાયદાથી તમે શરદી નો ઉપાય પણ કરી શકો છો તેની માટે  500 થી 750 મિલી ગ્રામ રાઈ તથા એક ગ્રામ સાકરને ઉમેરીને પાણીની સાથે તેનું સેવન કરો તેનાથી શરદી દૂર થઈ જશે.

કાનના સોજામાં રાઈનો ઉપયોગ

રાઈના લોટને સરસવનું તેલ અથવા દિવેલમાં ઉમેરીને કાનના જડ ઉપર લેપ કરો તેનાથી જડની આસપાસ થતા સોજામાં રાહત મળશે.

કાનનું વહેવું અથવા કાનના ઘામાં રાઈના ઉપયોગ 

100 મિલી સરસવનું તેલ અથવા તલના તેલને સારી રીતે ઉકાળો. ઉકાળો આવી જાય ત્યારબાદ ગેસ બંધ કરો ઠંડુ થઈ જાય ત્યારે 10 ગ્રામ રાઈના દાણા 10 ગ્રામ લસણ અને દોઢ ગ્રામ કપૂર નાખીને ઢાંકો. ઠંડુ થઈ ય ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરીને મૂકો. તેના કાનમાં ચારથી પાંચ ટીપા નાખતા રહેવાથી કાન વહેતું બંધ થઈ જાય છે અને કાનના ઘા પણ સારા થઈ જાય છે.

Image Source

દાંતના દુખાવામાં રાઈનો પ્રયોગ

રાઈને પીસીને ગરમ પાણીમાં ઉમેરી ને તેના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટી જાય છે.

પેઢાના રોગ માં રાઈનો ઉપયોગ

રાઈના તેલમાં સિંઘવ મીઠું નાંખીને દાંત ઉપર ઘસવાથી પેઢા અને સંબંધિત તકલીફમાં રાહત થાય છે.

શ્વાસની બીમારી માં રાઈનો ઉપયોગ

તમે રાઈ ના ફાયદા શ્વાસના રોગોમાં પણ લઈ શકો છો 500 મિલીગ્રામ રાઈ ચુર્ણમાં ઘી તથા મધ ઉમેરીને સવાર-સાંજ તેનું સેવન કરવાથી શ્વાસ રોગમાં લાભ થાય છે.

કફમાં રાઈના પ્રયોગથી ફાયદા

ખાંસી હોય અથવા કફ જાડો થઈ ગયો હોય તો આરામથી કફ નીકળતો હોય તેની માટે 500 મિલીગ્રામ રાઈ 250 મિલી ગ્રામ મિસરી ઉમેરીને સવાર-સાંજ તેનું સેવન કરો તેનાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળવા લાગશે.

રાઈના ઉપયોગથી હૃદય રોગ નો ઈલાજ

રાઈના પાનમાં કોલેસ્ટ્રો ઓછું કરવાનો ગુણ જોવા મળે છે તે પાન કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયની બીમારીથી બચાવે છે હૃદયમાં દુખાવો હોય અથવા બેચેની થાય અને કમજોરીનો અનુભવ થાય ત્યારે હાથ પગ ઉપર રાઈના ચૂર્ણની માલિશ કરવાથી લાભ થાય છે.

કોલેરામાં રાઈના ઉપયોગથી ફાયદા

કોલેરા થાય ત્યારે દરદીને ખૂબ જ ઉલટી અને ઝાડા થઈ જાય છે ત્યારે તેને પીસીને પેટ ઉપર લેપ કરવાથી ઝાડા ઉલટી બંધ થઈ જાય છે, કોઈપણ પ્રકારની ઝાડા-ઊલટીમાં પેટ ઉપર રાઈનો લેપ લગાવવાથી લાભ થાય છે.

કોલેરાના શરૂઆતના લક્ષણો માં એક ગ્રામ રાઈને સાકરની સાથે તેનું સેવન કરવાથી લાભ થાય છે.

ઉલટીની તકલીફ માં રાઈ ના ફાયદા

રાઈ તથા કપૂરને પીસીને ગરમ કરીને પેટ ઉપર તેનો લેપ લગાવવાથી ઉલ્ટીમાં રાહત મળે છે.

અપચો અને પેટના દુઃખાવામાં રાઇ ના ફાયદા

રાઇનું સેવન કરવાથી પાચનશક્તિ સારી રાખવા માટે મદદ કરે છે કારણ કે રાઈ પાચક રસોનો સ્ત્રાવ વધારીને ખોરાકને પચાવવામાં મદદ કરે છે તેની માટે એક બે ગ્રામ રાઈ ચૂર્ણમાં સાકર ઉમેરીને તેનું સેવન કરો તેની સાથે જ અડધો કપ પાણી પીવાથી પાચનશક્તિ સારી રહે છે અને તેની સાથે જ પેટ નો દુખાવો પણ મટી જાય છે.

ગેસ ની તકલીફ માં રાઈનો ઉપયોગ

2 ગ્રામ રાઈમાં સાકર ઉમેરીને તેનું સેવન કરો અને ઉપરથી 750 મિલિ ગ્રામથી એક ગ્રામ ચુનાને અડધા કપ પાણીમાં મેળવીને પીવાથી ગેસની તકલીફમાં લાભ થાય છે.

Image Source

લીવરની તકલીફ દૂર કરવા માટે રાઈનો ઉપયોગ

રાયના દાણા ને બરાબર માત્રામાં લઈને ચૂર્ણ બનાવો. ત્યારબાદ તેમાં 500 મિલીગ્રામ ચૂર્ણની ગૌમુત્ર ની સાથે પીવાથી લીવર ની તકલીફ માં રાહત થાય છે.

માસિક ધર્મમાં રાઈનો ઉપયોગ

માસિક ધર્મમાં રૂકાવટ આવે અથવા તો માસિક ધર્મના સમયે દુખાવો થાય અથવા માસિક ધર્મમાં સ્ત્રાવ ઓછો થતો હોય તો ગરમ પાણીમાં રાઈનું ચુર્ણ ઉમેરો અને તે સ્ત્રીને આ પાણીમાં બેસાડવાથી ખૂબ જ લાભ થાય છે.

ગર્ભાશયના દુખાવામાં આરામ

ગર્ભાશય નો દુખાવો હોય અથવા વધુ દુઃખાવાની સ્થિતિમાં રાય નો ફાયદો લઈ શકો છો બુટી ની નીચે અથવા કમર ઉપર રાઈ નો લેપ લગાવવાથી દુખાવો સારો થઈ જાય છે.

સાંધાના દુખાવામાં રાહત

  • સંધિવામાં રાઈનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે, વિશેષજ્ઞોનું માનવું છે કે રાઈમા એવા ઔષધિય ગુણ હોય છે જે સાંધામાં થતા દુખાવા અને સોજાને ઓછો કરવા માટે મદદ કરે છે.
  • સાંધામાં સોજો થવાને કારણે દુખાવો ખૂબ જ થાય ત્યારે રાઈના લેપમાં કપૂર ઉમેરીને સુન્ન થઈ ગયેલા અંગ ઉપર માલિશ કરવાથી ખૂબ જ લાભ થાય છે.
  • રાઈ અને સાકરને પીસીને કપડાની પટ્ટી ઉપર લેપ કરો અને દુખાવો થતો હોય ત્યાં બાંધવાથી દુખાવો સારો થઈ જાય છે.
  • જો દુખાવો થોડો-થોડો ઘણા દિવસ સુધી રહે છે તો રાઈના દાણાને સરગવાની છાલમાં પીસીને પાતળો લેપ કરો તેનાથી આરામ મળશે.
  • રાઈના તેલમાં પકોડા અથવા પૂરી તળી ને ખાવ.
  • રાઈના તેલની માલિશ કરીને સામાન્ય ગરમ પાણીથી સ્નાન કરો. 
  • તેનાથી વાત્ત, વિકાર અને સંધિવા રોગ સારો થઈ જાય છે, ધ્યાન રાખો કે માથું, આંખ વગેરે કોમળ ભાગો ઉપર રાયના તેલની માલિશ ન કરો.
  • દુખાવાવાળા સ્થાન ઉપર રાઈ નો લેપ લગાવવાથી લાભ થાય છે.
  • કાંટો વાગી ગયો હોય તો રાઈનો ઉપયોગ કરી શકો છો તો બચ્ચા ની અંદર કાંટો જતો રહેતો લોટમાં ઘી અને મધ ઉમેરીને લેપ કરવાથી કાંટો ઉપર આવી જાય છે.

ચામડીના રોગમાં રાઈનો પ્રયોગ

રાઈના લોટને આઠ ગણા જુના ગાયના ઘીમાં મેળવીને લેપ કરવાથી ચામડીના રોગ સારા થઈ જાય છે ખંજવાળ એચડીમાં દાદર વગેરે ઉપર મલમ લગાવવાથી રાઈનો લાભ મળે છે.

શરીરની બળતરામાં રાઈનો ઉપયોગ

શરીરની બળતરામાં રાયના ખૂબ જ ફાયદા છે શરીરમાં ક્યાંક બળતરા થઈ રહી હોય અથવા સોજો આવી ગયો હોય ત્યારે તેનો લેપ ખૂબ જ ફાયદાકારક છે.

સોજાની સમસ્યા માં રાઈ ના ફાયદા

ફેફસામાં સોજો લીવરમાં સોજો અથવા વાંસળી માં સોજો થઇ ગયો હોય તો રાયનો લેખ ખુબ જ ફાયદાકારક છે હાથ અને પગ વળી જાય અથવા મધ પણ આવી જાય તથા દુખાવો અને સોજો આવી જાય તો દિવેલ ના પાન ઉપર રાઈનો લેપ લગાવીને સામાન્ય ગરમ કરીને બાંધવાથી સોજો ઊતરી જાય છે.

રાઈના દાણા અને મીઠાને પાણીમાં પીસીને લેપ કરવાથી સોજો ઉતરી જાય છે.

તાવ ઉતારવા માટે રાઈનો ઉપયોગ

આયુર્વેદિક વિશેષજ્ઞોના અનુસાર રાજ્યમાં ઉપસ્થિત ઔષધીય ગુણ તાવના લક્ષણોને ઓછાં કરવામાં ખૂબ જ ફાયદાકારક છે તેની માટે નીચે જણાવેલ ઘરેલુ ઉપાય અપનાવો.

જીભ ઉપર સફેદ મેલ જામી જાય અને જો તમને ભૂખ અને તરસ ના લાગતી હોય તેની સાથે સાથે થોડો તાવ પણ રહેતો હોય ત્યારે તેવા લક્ષણોમાં 500 મિલીગ્રામ રાઈના લોટને સવાર-સાંજ મધની સાથે સેવન કરવાથી લાભ થાય છે.

તાવ અથવા કોલેરામાં જો તમે બેહોશ થઈ જાવ તો ખભા છાતી અને જાંઘ ઉપર રાઈનો લેપ પ્રભાવકારી છે.

ઝેર ઉતારવા માટે રાઈના ગુણો

રાઈ ના ફાયદા ઝેરને ઓછું કરવા માટે પણ કામ લાગે છે, અફીણ અથવા તેના પ્રભાવમાં સાપ અને જમો પ્રભાવથી વ્યક્તિ બેહોશ થઈ ગયો હોય તો ખભા છાતી અને જાંઘ વગેરે સ્થાન પર રાઈ નો લેપ લગાવવાથી તે બેભાન અવસ્થા માંથી પાછા આવી જાય છે.

રાઈના થી ૧૦ ગ્રામ ચૂર્ણ અને ઠંડા પાણીમાં પીસો તેને લગભગ એક દોઢ ગ્લાસ પાણીમાં નાખીને પીવડાવો તેનાથી ઉલટી થાય છે અને જે તાત્કાલિક શરીરમાંથી બહાર નીકળી જાય છે તેનો સૌથી સારો લાભ એ છે કે ઉલટી કરાવવાની ઔષધી તેના શરીર પર કોઈ જ ખરાબ અસર પાડતી નથી અથવા શિથિલતા આવતી નથી.

black mustard

Image Source

રાઈના ઉપયોગથી જોડેલી અમુક સાવધાની છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે

  • થોડી માત્રામાં પાણીનું સેવન કરવાથી ભૂખ વધે છે પણ તેઓ આવે છે તેની વધુ માત્રામાં સેવન કરવું નહીં.
  • રાઈનો લેપ હંમેશા ઠંડા પાણીમાં બનાવો.
  • રાઈનો લેપ ડાયરેક્ટ ત્વચા ઉપર ન લગાવો તેનાથી ફોલ્લી થવાનો થવાનો ભય રહે છે.
  • ત્વચા લાલ થઈ જાય ત્યારે લેપને કાઢી નાખો અને તેને લૂછી ને ત્યાં ઘી અથવા તેલ લગાવો.
  • રાઈને ઠંડા પાણી સાથે પીસીને લેપ ને સાફ મલમલના કપડામાં પાતળું લગાવીને રોગગ્રસ્ત અંગ ઉપર મૂકો ધ્યાન રાખો કે લેપ સીધો ત્વચાના સંપર્કમાં ન આવે.
  • આંતરિક પ્રયોગ માટે તેની છાલ ઉતારીને પ્રયોગ કરો તેની માટે રાખીને સામાન્ય ગરમ પાણીમાં પલાળીને હલાવતા રહો ત્યારબાદ ક્યારે ચાલુ થઈ જાય ત્યારે તેને શોધવો અને પીસીને લોટ બનાવીને બોટલમાં સુરક્ષિત મૂકો.

mustard - Kids | Britannica Kids | Homework Help

Image Source

રાઈ ક્યાં ઉગાડવામાં આવે છે?

સંપૂર્ણ ભારતમાં રાઈ ની ખેતી કરવામાં આવે છે મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની ખેતી થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment