ટીવીના નાના પડદે કામ કરનાર કલાકારો આજકલ બહુ ફેમસ છે, કારણ કે તેને પણ હવે સેલીબ્રેટી લેવલ જેવું લેવલ મળ્યું છે. ઘણા એવા સિતારાઓ છે, જે તેની બ્યુટીના કારણે લોકો વચ્ચે ફેમસ થયા છે અને તેનું સ્ટારડમ ક્રિએટ કરતા થયા છે. નાના પડદે કામ કરે છે એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ એવી છે જે તેની બ્યુટીને કારણે ફેમસ છે અને તેને લોકચાહના બહુ મળી રહી છે.
આવો જાણીએ એવા ક્યાં નાના પડદાના કલાકારો છે જેને ઉંમર જોઇને કોઇપણ વ્યક્તિની આંખો દગો આપી દે એવું છે. તેની બ્યુટી અને ફીટનેશ જોઇને કોઇપણને ખ્યાલ આવી શક્તો નથી. તો જાણીએ નાના પડદાના ફેમસ એક્ટ્રેસની જાણકારી…
(૧) હીના ખાન

- ઉંમર : ૩૦ વર્ષ
- ફેમ : યે રિશ્તા ક્યાં કહલાતા હૈ, બીગ બોસ ૧૧
- એવોર્ડ : બીગ બોસ ૧૧
- પાર્ટનર : રોકી
(૨) કરિશ્મા તન્ના

- ઉંમર : ૩૩
- ફેમ : નચ બલિયે, બીગ બોસ, ક્યોંકી સાંસ ભી કભી બહુ થી
- એવોર્ડ : ઇન્ડીયન ટેલી એવોર્ડ ઇન નેગેટીવ રોલ
- પાર્ટનર : ફરહાન ખાન(૨૦૧૪-૨૦૧૬)
(૩) અનીતા હસનંદાની

- ઉંમર : ૩૭
- ફેમ : યે હૈ મોહબ્બતે
- એવોર્ડ : ઇન્ડીયન ટેલી એવોર્ડ ફોર બેસ્ટ ઓનસ્કીન કપલ
- પાર્ટનર : રોહિત શેટ્ટી
(૪) દીપિકા સિંહ

- ઉંમર : ૨૮
- ફેમ : દિયા ઔર બાતી હમ
- એવોર્ડ : સ્ટાર પરિવાર એવોર્ડ ફોર ફેવરીટ વહુ
- પાર્ટનર : રોહિત રાજ
(૫) મોની રોય

- ઉંમર : ૩૨
- ફેમ : નાગિન
- એવોર્ડ : ફાઈનલીસ્ટ(ઝલક દિખલા જા)
(૬) દેવોલીના ભટ્ટાચાર્ય

- ઉંમર : ૨૭
- ફેમ : સાથ નિભાના સાથીયા
- એવોર્ડ : સ્ટાર પરિવાર એવોર્ડ ફેવરીટ જોડી
(૭) સાક્ષી તંવર

- ઉંમર : ૪૫
- ફેમ : કહાની ઘર-ઘર કી
- એવોર્ડ : ઇન્ડીયન ટેલી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ
- ફિલ્મ : દંગલ
(૮) કાંચી સિંહ

- ઉંમર : ૨૨
- ફેમ : યે રિશ્તા ક્યાં કહલાતા હૈ
- એવોર્ડ : ઇન્ડીયન ટેલી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ
(૯) રાધિકા મદન

- ઉંમર : ૨૩
- ફેમ : મેરી આશિકી તુમસે હૈ
- એવોર્ડ : જી ગોલ્ડ એવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ
(૧૦) દિવ્યાંકા ત્રિપાઠી

- ઉંમર : ૩૩
- ફેમ : યે હૈ મોહબ્બતે
- એવોર્ડ : સ્ટાર પરિવાર એવોર્ડ ફોર ફેવરેટ વહુ
- પતિ : વિવેક દહિયા
નવી અપડેટ જાણતું રહેવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમાર મિત્રો સાથે પણ આ પેજને શેયર કરજો અહીં તમને દરરોજ ન્યુ અપડેટ મળતી રહેશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Fakt Gujarati Team