લેફ્ટેનન્ટ જર્નલ માધુરી કાનિટ્કર એ સશસ્ત્ર બળ માં કરિયર ની શોધ માં યુવા મહિલા માટે એક પ્રેરણાસ્તોત્ર બની ગયા છે. જેમને લેફ્ટેનન્ટ જર્નલ નું પદ ગ્રહણ કર્યું છે. જાણી ને નવાઈ લાગશે કે માધુરી કાનિટ્કર એ ત્રીજી મહિલા છે કે જે આ પદ સુધી પોહચીયા છે.
આ પદ પર સૌથી પહેલા નૌસેના ની વાઇસ અડમીરલ ડૉ. પુનિતા અરોડા અને તે પછી વાયુસેના ના એરમાર્શલ પદ્માવતી બંધોપધ્યાય પોહચીયા હતા.
ખરેખર, લેફ્ટેનન્ટ જર્નલ માધુરી કાનિટ્કર એ તમામ છોકરીઓ માટે પ્રેરણાદાયક છે કે જે સશસ્ત્ર બળ માં પોતાનું ભવિષ્ય બનાવા ઈચ્છે છે. અને આજે એ વાત પણ સાચી છે કે મહિલા માટે પોતાનું કરિયર બનાવા માટે કોઈ પણ હદ સીમિત રહી નથી . આજે મહિલાઓ દરેક ક્ષેત્ર માં પોતાને સારું સાબિત કરી રહી છે અને પોતાની એક મિસાલ પણ ઊભી કરી રહી છે. માધુરી સશસ્ત્ર બળ ની પહેલી બાળરોગ ની વિશેષજ્ઞ છે, જેમને આટલી મહત્વપૂર્ણ જવાબદારી સાંભળી છે.
એક રિપોર્ટ ના જણાવ્યા અનુસાર, લેફ્ટેનન્ટ જર્નલ માધુરી કાનિટ્કર ના પતિ રાજીવ કાનિટ્કર પણ લેફ્ટેનન્ટ જર્નલ રહી ચૂક્યા છે. આ પહેલી એવી જોડી છે કે જે આ રેંક સુધી પોહચી છે.
Dr #MadhuriKanitkar, Dean AFMC, #Pune has been elevated to the rank of Lt General. She is the first pediatrician to get selected for the highest rank of Lt General for Army doctors, she is the only doctor on the Prime Minister’s Science Technology Innovation Advisory Committee. pic.twitter.com/YdXHn5H2rG
— MAHA INFO CENTRE (@micnewdelhi) February 18, 2020
તમને એક વાત જાણી ને નવાઈ લાગશે કે કાનિટ્કર ને પાછલા વર્ષે જ લેફ્ટેનન્ટ જર્નલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ પદ ખાલી ન હોવાના લીધે તેમણે 27.06.2020 ના દિવસે પદ ગ્રહણ કર્યું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “પ્રેરણાદાયક સ્ટોરી : યુવા મહિલા માટે પ્રેરણાદાયક વ્યક્તિત્વ ધરાવતી મહિલા- લેફ્ટેનન્ટ જર્નલ માધુરી કાનિટ્કર”