ગર્ભાવસ્થા પછી નવી માં માંટે એક ચિંતા નો વિષય હોય છે એ છે વાળ નું ખરવું. પણ આ અભિનેત્રી એવી મહિલાઓ માંથી છે જેને આ પરિસ્થિતિ નો સામનો કરવો નથી પડ્યો. તેમના મુજબ એક હેલ્થી ડાયટ થી આ પરેશાની ને ઉકેલી શકાય છે.
ચાલો જાણીએ ટિપ્સ વિશે.
ખરતા વાળ ને રોકવા માંટે નો ઉપાય છે ચોખા
તમે ચોખા ના સેવન થી એ વિચારી ને બચી શકો છો કે તમારું વજન વધી જશે. પણ ચોખા વાળ માંટે ખૂબ જ સારા હોય છે. જે વાળ ને સ્વસ્થ રાખવા માંટે પૂરતા છે.
વાળ ને ખરતા બચાવે છે નારિયળ પાણી
નારિયળ વાળ માંટે સારું હોય છે. એટલે જ તમે જોઈ શકશો કે કેરલ ની મહિલાઓ ના વાળ એક દમ સુંદર અને કાળા હોય છે. કારણકે નારિયેળ તેમના ખાવા નો એક હિસ્સો જ હોય છે. નારિયેળ માં સંતૃપ્ત વસા હોય છે. જે સ્કેલ્પ ને મોઈશ્ચરાઈજર કરે છે. મોઈશ્ચરાઈજ સ્કેલ્પ પણ વાળ માંટે તેટલી જ જરુરી છે.
ખરતા વાળ અટકાવે છે કાજુ
સ્વસ્થ વાળ માંટે રોજ એક મુઠી કાજુ ખાવા. કાજુ માં આયરન,મેગનેસિયમ હોય છે. કેટલીક વખત ગર્ભાવસ્થા પછી વાળ ખરવા એ વિટામિન અને ખનીજ ની કમી ને કારણે થાય છે.
ખરતા વાળ નું સમાધાન છે તલ નું સેવન
આ ઉપરાંત વાળ ને મજબૂત રાખવા માંટે તલ નું સેવન કરવું. તલ માં રહેલ કેલ્સિયમ અને મેગનેસિયમ વાળ ની વૃદ્ધિ માંટે જરુરી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team