આ દિવસોમાં વજન ઓછું કરવા માટેનો એક નુસખો ખૂબ જ ટ્રેન્ડમાં છે જેમાં દાવો કરવામાં આવે છે કે કોફીમાં લેમન જ્યુસ ઉમેરીને પીવાથી આપણી કેલેરી ખૂબ જ જલ્દી બર્ન કરી શકીએ છીએ.
કોવીડ ના કારણે લાગેલા લોકડાઉન માં ઘણા બધા લોકો નું ભજન ખૂબ જ વધી ગયો અને હવે દરેક વ્યક્તિ પોતાની એપમાં જોવા માંગે છે. ઘણા બધા લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે પરંતુ ફિટનેશ મેળવવા માટે જેટલો સમય જોઈએ તેટલો ફાળવી શકતા નથી વજન ઓછું કરવામાં યોગ્ય ખાવાનું અને વર્કઆઉટ કરવા સિવાય ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે.ઈન્ટરનેટ ઉપર જીરાનું પાણી હલ્દી શોર્ટ અને ડ્રીંક જેવા વેઈટ લોસ ટિપ્સ અને કોઇ જ કમી નથી જેના સેવન થી તમે તમારી કેલરી બર્ન કરવાનો દાવો કરવામાં આવે છે. તેમાં અમુક ટીપ ખૂબ જ અસરદાર હોય છે જ્યારે અમુક ખાલી વાતો જ હોય છે. એવામાં આ દિવસોમાં ઘણા બધા લોકો ની વચ્ચે વજન ઓછું કરવાનો એક ટ્રેન્ડ ખૂબ જ ચર્ચિત થઈ રહ્યો છે ખરેખર આ આર્ટિકલમાં અમે લેમન જ્યુસ સાથે કોફી પીવાના ટ્રેન્ડ વિશે વાત કરી રહ્યા છીએ.
આ દિવસોમાં લેમન જ્યુસ ની સાથે કોફી પીવાના ટ્રેન્ડ ખૂબ જ હલચલ મચાવી છે એક ટિક્ટોક નો સુઝાવ છે કે લેમન જ્યુસ સાથે કોફી પીવાથી ખૂબ જ જલ્દી આપણે સેલેરી બર્ન થાય છે તે સિવાય એ પણ માનવામાં આવે છે કે આ ડ્રિંક માથાનો દુખાવો અને પીડામાં પણ રાહત પ્રદાન કરે છે આવો જાણીતું આ દાવામાં કોઈ સચ્ચાઈ છે
લેમન જ્યુસ અને કોફી ની ખાસિયત
કોફી અને લીંબુ બંને સામાન્ય રૂપથી પેન્ટ્રીમાં જોવા મળતા તત્વ છે બંને ખૂબ જ પૌષ્ટિક છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે વજન ઓછું કરવામાં વાપી અને લીંબુ બંનેને ફાયદાકારક માનવામાં આવે છે કે કોફીમાં કેફિનનું હોય છે જે મેટાબોલિઝમને વધારી શકે છે કેન્દ્રીય તંત્રિકા તંત્ર અને સ્ટીમુલેટ પણ કરી શકે છે તેની સાથે જ એલર્ટનેસ પણ વધારે છે. તથા આપણા મૂડને પણ યોગ્ય કરે છે બીજી તરફ લેમન જ્યુસ આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને દરરોજની કેલરીને ઓછી કરી શકે છે લીંબુ વિટામિન c અને ઍન્ટિ-ઑક્સિડન્ટ નો એક મોટો સ્ત્રોત છે જે મુક્ત કણોથી થતા નુકસાનને રોકી શકે છે.
વજન ઓછું કરવામાં કેવી રીતે ફાયદાકારક છે લીંબુ અને કોફી?
તે સાચું છે કે લીંબુ અને કોફી બંને ખૂબ જ સ્વાસ્થ્ય કારક હોય છે પરંતુ તેમાં કોઈ પણ તમને ફેટને બર્ન કરવામાં મદદ કરી શકશે નહીં. કોફી મા લીંબુ ઉમેરવાથી ભૂખ ઓછી લાગી શકે છે અને મેટાબોલિઝમ તીવ્ર થઈ શકે છે પરંતુ ફેટ બર્ન કરવું થોડું મુશ્કેલ લાગે છે. મેદા પિતા પણ ઓછું કરવું કોઈ આસાન કામ નથી જેને માત્ર લીંબુ પાણી પીવાથી મેળવી શકાય જ્યારે આપણે કુશળતાથી વજન ઓછું પૂછું કરીએ છીએ ત્યારે શરીરમાં ઘણા બદલાવ આવે છે તમે રાત્રે આરામથી સુઈ જાવ છો અને અન્ય બીમારીઓને થવાની સંભાવના ઓછી થઈ જાય છે. તમારો મૂડ ખૂબ જ સારો રહે છે અને તમે પોતાની જાતને ફિટ મહેસુસ કરો છો.
પાચનને યોગ્ય રાખે છે લીંબુ કોફી ડ્રિંક?
માનવામાં આવે છે કે લીંબુ કોફી માથાને દુખાવામાં રાહત આપે છે અને આપણા પાચનને પણ યોગ્ય રાખે છે પરંતુ આ મુદ્દા ઉપર ખૂબ જ વિરોધાભાસી અધ્યયન પણ જોવા મળ્યા છે અમુક અધ્યયનથી જાણવા મળ્યું છે કે કોફીમાં વૈસોકોંસ્ટ્રિક્ટર ઇફેક્ટ જોવા મળે છે જે બ્લડ અને સેલ્સને અટકાવે છે.તેની સાથે જ તે માથાના દુખાવાની રાહત આપે છે પરંતુ અમુક લોકો કેફીનને માથાના દુખાવાનું કારણ પણ માને છે.
ડાયરીયા વિશે કોઈ પણ પથ્થર શોધ નથી જે આ વાત ઉપર પ્રકાશ નાખી શકે આ ડ્રીમ જલ્દી ડાયજેશન ને બુસ્ટ કરી શકે છે એવામાં લીંબુની કોફી પીવી સારો આઇડિયા નથી. પુરાવાના અભાવે ને કારણે લીંબુ કોફી પીવાનો દાવો કરવા ના લાભ અને સ્થાપિત કરી શકાતા નથી અને આ ક્ષેત્રમાં વધુ રિસર્ચ કરવાની પણ જરૂર છે.
તમારું પીણું તૈયાર કરવાનો અધિકાર
દેખીતી રીતે જોવા જઈએ તો લીંબુનો રસ કોફીને સાઈટ્રિક બનાવવા માટે વધુ ફાયદા નથી જો તમે તેને અજમાવવા માંગો છો તો અમુક વસ્તુઓનો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમાં તમારે લીંબુ કોફી તૈયાર કરવાની છે બ્લેક કોફી માં માત્ર લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો તેમાં દૂધ ન નાખો. ખાટા સ્વાદ ને સંતુલિત કરવા માટે તેમાં થોડું મીઠું ઉમેરો પરંતુ ખાંડ કોઈપણ કિંમતે નાખો.તેની સાથે જ કોશિશ કરો કે એક દિવસમાં એકથી વધુ લીંબુ કોફી ન પીવો તેની સાથે જ તમારું વજન ઓછું કરવા માટે તમારા ડાયટ અને એક્સરસાઇઝ રુટિન ને ફોલો કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team